Author: Maya Raichura

  • ચાલ્યા કરે !

  • ધડપણ

    ઘડપણનું છે સરસ નામ, કોઈ કહે સન્યાસાશ્રમ કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ પણ હું કહું આનંદાશ્રમ ઘડપણમા આપણે કેવું રહેવું ઘરમાં હોવ તો આશ્રમ જેવું આશ્રમમાં હોવ તો ઘર જેવું ક્યાંય ગુંચવાવું નહિ જુની યાદો કાઢવી નહિ “અમારા વખતે” બોલવું નહિ અપમાન થાયતો જાણવું નહિ ખાલી ખાલી લંબાણ કરવુંનહિ સુખ ની ભટ્ટી જમાવતા રહેવું બધાથી દોસ્તી જોડતા…

  • પ્રેમ નુ વેચાણ નહિ કરું

  • ગુગલ નહિ કહે

    કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે, કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે. કેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે, કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે. ક્યારે સૂવું, ક્યારે ઊઠવું? પૂછી શકીએ, ક્યારે સપનું આવશે એ ગૂગલ નહિ કહે. ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે, પણ મનમાં શું ચાલે છે…

  • પપ્પા , મને મુકવાને આવવાનું નહીં

    વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં શોપીંગની સાથે હું સ્મરણો લઇ જાઉં બેગની સંગાથે હું ય છાની છલકાઉં આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં પપ્પા , મને મુકવાને આવવાનું નહીં બેગ હું ભરું ત્યારે સામે ઉભા રહીને કાઢું એ પાછું મુકાવો છો સમ દઇને આ નથી કાઢવાનું , આ તો લેવાનું…

  • *ચાલોને ફરી પાછા મળીએ*

    ??? *ચાલોને ફરી પાછા મળીએ* થાક ઉતરી ગયો હોય તો, આ અલ્પિવરામને ખસેડીયે સફર હજુ લાંબી છે, પછી નહી પહોંચીએ લાગણી પર ચડેલી ધૂળને, આંસુઓથી લૂછીએ ફરી એજ મસ્તી તોફાનના, હિંચકા પર ઝૂલીએ મનભેદને નેવૈ મૂકી, મનમેળને સ્વીકારીએ એકબીજાની ભૂલને, સ્નેહની હૂંફથી સૂધારીઐ વટે ચડેલી વાતને, વ્હાલથી વધાવીએ જુના નિશાળ ના , દી યાદ કરીયે…

  • લ્યો દીવાની આબરૂ જળવાઈ ગઇ,

    લ્યો દીવાની આબરૂ જળવાઈ ગઇ, દ્વાર પર આવી હવા ફંટાઇ ગઇ. ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઇ, માવજત માળીની બસ વીસરાઈ ગઇ. વાંસળીને કાજ ક્યાંથી લાવશું? ફૂંક તો ચૂલા ઉપર વપરાઇ ગઇ. કોણ પડછાયા ઉપાડી જાય છે? એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઇ. મેં ગુમાવી એમ મારી મુગ્ધતા, જેમ દરિયામાં નદી ખોવાઈ ગઇ. તોપનાં મોઢે…

  • હું અલગ છું…

    હું અલગ છું… અલગ મારું અસ્તિત્વ ભીડની ભાગોળમાં નહી મળું . . અર્થહીન શબ્દોમાં નહી મળું, મારા *મૌનમાં* પણ *ભીની* વાતો હશે. .*અંતરે* રહેવા છતાં, *અંતરમાં* *અંતરાય* વગર *અત્તર* ની જેમ મહેંકતી રહું તેનું નામ *સંબંધ* ??? શુભ સવાર ??? .

  • ઘર ઘર ની કહાણી

    *‘બે જણને જોઈએ કેટલું?’* દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો આપણે બે જ રહ્યા. એક છાપું,એક દૂધની થેલી ને રોજ એક માટલું પાણી, બઉ થ્યું. ચા-ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ માંડ ખાલી થાય. ‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને મહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી. સો ગ્રામ શેમ્પુ તો…

  • સહારો