Author: Maya Raichura

  • એમ કયાં લખાય છે ગઝલ વળી સહેજમાં?-ડૉ મુકેશ જોષી

    એમ કયાં લખાય છે ગઝલ વળી સહેજમાં? શું લખાયેલી પછી વંચાય છે સહેજમાં? વાહ વાહ ને ગઝલ? તુ જરા ચેતી જજે પ્રેમથી લે પૂછી, સમજાય છે સહેજમાં? એમ કયાં મૃત્યુ રસ્તે રઝળતુ હોય છે? રાહ જોતાં જિંદગી, વીતેય  છે સહેજમાં? ઉદયની પળ કાલની, છપાઇ છે પંચાંગમાં, તેથી સુરજ થી આથમી શકાય છે સહેજમાં. ચાલ થોડીવાર…

  • ડોળ ( ગોળી ) નુ શાક

    સામગ્રી :- ૧ કપ દહીં ,બેસન ૩-૪ ટે સ્પુન , મીઠું સ્વાદ મુજબ ,લાલ મરચા નો પાવડર ૧ ટી સ્પુન ,હળદર પાવડર ૧/૪ ટી સ્પુન ,ધાણાજીરું પાવડર ૧/૪ ટી સ્પુન ,લસણ ,આદુ, મરચા ની પેસ્ટ ૧ ટી સ્પુન ,કોથમીર સજાવટ માટે ,તેલ ૨-૩ ટે સ્પુન ,ગરમ મસાલા નો પાવડર ૧/૨ ટી સ્પુન .વઘાર માટે રાઈ…

  • સુંઠ

    સુંઠ નો ચપટી પાવડર ,ઘી અને ગોળ મેળવી સોપારી જેવડી લાડુડી બનાવી રોજ ખાવાથી શરદી માં રાહત થાય છે અને શરીર માં શક્તિ સ્ફૂર્તિ નો સંચાર થાય છે .

  • શબ્દનો અર્થ ખુદ એની જ સામો થઈ ગયો,- ડૉ મુકેશ જોષી

    શબ્દનો  અર્થ ખુદ એની જ સામો થઈ ગયો, જોતજોતામાં પછી ઝઘડો નકામો થઈ ગયો. વાત બહુ આગળ વધે એમાંય શું મજા વળી? એટલે ખામોશ રહ્યો તો શબ્દ નકામો થઈ ગયો. શબ્દયાત્રામાં વળી થાક જેવું હોય કંઈ? મંઝીલ ગણી મથ્યા અમે, એ વિસામો થઈ ગયો, કામની સાથે અહીં કેમ નામ પણ બદલાય છે? રામચંદ્ર  નામ એનું…

  • કિનારાના ઉછળતા મોજા જોઈ ડર લાગે છે,

    કિનારાના ઉછળતા મોજા જોઈ ડર લાગે છે, મઝધારે જોઉં તો દરિયો ઘણો શાંત લાગે છે પડછાયા સાથે વાતોની ભલે તેં ટેવ પાડી છે, પછી ના કહીશ કે રાતે મને એકાંત લાગે છે. તારી જેમ એણે પણ કરી દોડધામ લાગે છે, મૃત્યુ પછી જો નાડીને કેવી નિરાંત લાગે છે. પર્વતને જોઈ ચઢાવ-ઉતારની યાદ આવે છે, ફરક…

  • પાછું વળી જોઈ લેવામાં જાય શું ?

    પાછું વળી જોઈ લેવામાં જાય શું ? એક વાર પૂછી જોવામાં જાય શું ? જે  પણ હશે જવાબ, એ ચાલશે, અવાજ તો એ હશે, તારું જાય શું ? દૂરથી લાગે છે પહાડ સમ આ, ફૂંક એક મારી જોવામાં જાય શું ? હોય છે એને તો સઘળી ખબર, વાત કાને નાંખી જોવામાં જાય શું ? ધાર્યું…

  • નવી તે વહુ ના હાથ માં રૂમાલ – અવિનાશ વ્યાસ

    માલા રે માલ, લહેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ નવી તે વહુ ના હાથમાં રૂમાલ. હે લપટી જપટી દેતી રે તાલ શરમને શેરડે શોભતા રે ગાલ કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ….. હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો…

  • ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી – અવિનાશ વ્યાસ

    હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી. નવી ફેશનની ધૂન બધે લાગી, ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી. વરણાગી વીરાની વરણાગી વહુ બનો, થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો, મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી, ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી. કરો થોડો થોડો લટકો…

  • ૨૦૧૩ છે જવા માં – ડૉ મુકેશ જોષી

    અંધારું રાત નુ છે જવા માં જવા માં, ને નવલું પ્રભાત છે થવા માં ,થવા માં . આંક ૧૩ નો છે જવા માં જવા માં , ને છે આંક બેકી નવા માં નવા માં . થાક સાલ સાથે જવા માં જવા માં , જુઓ તાજગી નવા માં નવા માં . ફરિયાદો છે હવે જવા માં…

  • મેં તો બધુ કહી દીધું – ડૉ.મુકેશ જોષી

    મે તો કહી દીધું બધું,   તું તારી વાત કર હવે.   મને તો તું મનાવશે,   તું તારી વાત કર હવે.   વાદળો, વરસાદ, હોડી,   પવન ને દરિયો એવું,   રોજ સાંભળું છું બધું,   તું તારી વાત કર હવે.   દોસ્તો કરે છે પ્રેમ ને,   દુશ્મન બધા નફરત મને,   એ…