Author: Maya Raichura

  • દીકરી મારા ઘર નો દીવો

    ચાલો આજે એક સુંદર મજા નુ દીકરી ઉપર ના વહાલ નુ ગીત સાંભળીએ .  

  • આભાર કોનો માનું ?

    આભાર કોનો માનું ? ઈશ્વર નો કે માતા પિતા નો ? એકે જીવન આપ્યું ને એકે જીવતા શીખવાડ્યું . એકે ચરણ આપ્યા ને એકે ચાલતા શીખવાડ્યું . એકે ઊંઘ આપી ને એકે હાલરડા ગાઈ ઉંઘાડ્યો. એકે ભુખ આપી ને એકે વહાલ કરી જમાડ્યો . એકે વાચા આપી તો એકે બોલતા શીખવાડ્યું . એકે જન્મજાત સંસ્કાર…

  • આત્મનિર્ભર બનો

    તમારા સપના પુરા કરવા માટે અહીં કોઈ નથી .અહીં દરેક વ્યક્તિ પોતાની આવશ્યકતાઓ પુરી કરવા માં લાગેલો છે.માટે હમેશા આત્મનિર્ભર બનો .

  • અજમાવી જુઓ

    ૧ . રોજ રાતે સુતી વખતે નાભી ઉપર શુદ્ધ ઘી લગાવવા થી હોઠ ફાટતા  નથી . ૨ . રોજ હોઠ ઉપર ઘી થી હળવા હાથે માલીશ કરતા  એકદમ કોમળ અને ગુલાબી થાય છે . ૩ . હથેળી ને કોમલ રાખવા માટે લીંબુ નો રસ અને ખાંડ ને ભેગા કરી બને હાથ ભેગા કરી મસળવા .પછી…

  • ગીતા જયંતી

    કાલે ગીતા જયંતી હતી .મને સ્વામી  વિવેકાનંદ ની એક વાત યાદ આવી ગઈ જે આપ સૌ સાથે શેર કરું છું . એકવાર સ્વામી વિવેકાનંદ પરદેશ માં એક ધર્મસભા નુ આયોજન થયું હતું ત્યાં ગયા હતા .ત્યાં અલગ અલગ ધર્મ ના અનુયાયીઓ ભેગા થયા હતા .એક જગ્યાએ પુસ્તકો એક ની ઉપર એક એમ થપ્પી માં રાખેલા…

  • જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

    જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ? આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઊતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું ! હું તો બોલીશ છતાં માનશો તમે કે…

  • પતંગ

    હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ, છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ ! ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી, જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ ! આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ? ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ ! મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે ! આપણાથી…

  • પૂનમ ની પ્યારી પ્યારી રાત

    http://youtu.be/tb4KxsgqI9U

  • રૂપલે મઢી છે સારીરાત

    ચાલો આજે એક સુંદર મઝા નુ ગુજરાતી ગીત જે લતાજી એ ગાયું છે તે સાંભળીએ . http://youtu.be/g7FHa-kr0rc

  • આપણે ભરોસે આપણે હાલીએ – પ્રહલાદ પારેખ

    આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો ખુદાનો ભરોસો નાકામ; છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે, ‘તારે ભરોસે, રામ !’ એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ … બળને બાહુમાં…