તારું ગીત તું ગાતી રહેજે

તારું ગીત તું ગાતી રહેજે બેટા, સિહ ટોળામાં એટલે હોતા નથી, એને ઘેટાં થઈ જવાનો ભય લાગે છે . ટોળા પાસે હોય છે અસંખ્ય મસ્તિષ્ક, પણ બુદ્ધિ હોતી નથી . ટોળા પાસે હોય છે અનેક બાહુઓં પણ  તે સર્જનશૂન્ય હોય છે . ટોળા પાસે હોય છે દિશા વિનાનું વહાણ અને લક્ષ્ય વિનાનાં તીર, સામર્થ્ય વિનાની શક્તિ […]

ચતુરાઈ

ચાતુર્ય અને ચાલાકી વચ્ચે તફાવત છે પુત્રી!આ વિશ્વ ચાલાક છે એમ તું નહી માનતી, એ ચતુર છે એમ માનજે ,અને તું પણ ચતુરાઈ રાખજે .બીજાની પ્રશંસા કરીને કશુક પડાવી લેવું એ ચતુરાઈ નથી, એ તો ચાલાકી છે .બીજાનું સુખ ઓંછું કર્યા વિના,આપણું સુખ જાળવી રાખવું એ ચતુરાઈ છે .બીજાના હિતોને નુકસાન કર્યા વિના પોતાના હિતની […]

દ્વાર હો તો કહી શકો કે બંધ છે

દ્વાર હો તો કહી શકો કે બંધ છે, ભીત છે ને ભીતથી સંબંધ છે . આંસુ મારા વેચવા જે નીકળ્યો, એ જ મારો ખાસ ભાઈબંધ છે . એક પંખી, એક પિંજર આ તરફ, આ તરફ આકાશ આ નિબંધ છે . હા, બંધુ છોડી દીધું છે આમ તો, આમ તો પાછો ઋણાનુબંધ છે . આ મૃતકની આંખને ના બંધ કર, […]

આભ

આભ માફક સાવ ખાલી ને ભરેલો, એટલે ચારેતરફ હું વિસ્તરેલો . એક પળનુંયે તમે મોડું કરો ના, આવશે આગળ હવે એનો જ ડેલો . મખમલી એ વાદળી વરસી જ સમજો, લ્યો, ગહેકે મોર મનમાં ચીતરેલો . આજ કાગળ લાવશે ભીની હવાઓ, ને પછી જો જામશે એનો ઝમેલો . તું મને શોધી શકે તો શોધજે પણ, હું તરજમાં […]

સ્મૃતિ ચિહ્નો

પગલુછણીયા પર પગ લૂછીને આ ઓંરડે આવજો . બહારની જંજાળ ધૂળ માટી જેમ છે તેમની તેમ બહાર ભલે રહેતી . આ ઓંરડામાં ક્યારેય નહી લાવતા . તમારા વડદાદા આ ઓંરડામાં રહેતા . તમારાં વડદાદી આ ઓંરડામાં રહેતા . દાદા – દાદી અને બા – બાપુજીએ પણ આ જ ઓંરડામાં જીવન વિતાવ્યું . ગૃહદેવતા રૂપે હું બીજા કોઈનેય ગણતો નથી . જેમને માન્યા છે […]

મન થાય છે

મન થાય છે, સમુદ્ર કિનારે બેસીને હવાની થપાટો સહેવાનું . મન થાય છે, જ્યાં એક વયોવૃદ્ધ વડલાદાદા ઊભા છે ત્યાં નિર્જન બપોરે ઘસઘસાટ ઉઘવાનું . વળી એવુંય મન થાય છે … ક્યાંય ન જઈને ફક્ત આ વરંડામાં બેઠાં  બેઠાં સૂર્યોદય – સુર્યાસ્ત જોવાનું કેવી રીતે આ અંધારામાંથી ઉપસી આવે છે આખું આકાશ અને વળી પાછું અંધારામાં ડૂબેય […]

તારા અંત : કરણની સમૃદ્ધિ

દુનિયા આખી જંપી ગઈ હોય ત્યારે વહેલી સવારે મારી દીકરી તારી આંખ ઊઘડશે સૂર્યના રથના ઘૂઘરા પૂર્વમાંથી સંભળાય અને પંખીઓં પોતાના માળા છોડી ગુંજન કરતા ઉડી નીકળે એ પહેલાં મારી દીકરી, તું જાગી જજે, નવા શરૂ થતા દિવસમાં સુખની રંગોળી પૂરવા માટે તું તારા વિશ્રામને જતો કરજે . સવારે અને સાંજે કુદરતની સામે સહેજ ઢળતા મસ્તકે, શાંત ચિત્તે તું […]

જન્મદિવસ

ઈ . સ . ૧૯૭૧ માં ગાંધીજી વલિયા ગયા હતા . તેમની સાથે મહાદેવભાઈ દેસાઈ હતા . એક દિવસ સવારના સમયે ગાંધીજીએ તેમને રોટી બનાવવાનો આદેશ આપ્યો . તેઓં તો કયારેક ચૂલા પાસે બેઠાય નહોતા . તેઓં બોલ્યા – ` મારાથી કેવી રીતે થશે ?’ ગાંધીજીએ કહ્યું – `વેલણ, લોટ અને પાણી તો છે, પછી કેમ ના […]

પ્રયત્ન

દેશ – પરદેશથી ગાંધીજીને અનેક પત્રો આવતા . છાપા પણ ઘણાં આવતાં . કાગળનાં કવર અને છાપાના રેપર, આ બધું ગાંધીજી ફેકી નહોતા દેતા . તેઓં તેનો લખવામાં ઉપયોગ કરતા . કાગળના કોરા ભાગને કાપીને તે સાચવી રાખતા, કારણકે જરૂર કરતાં વધારે વસ્તુનો ઉપયોગ કરવો તેને તે ચોરી ગણાતા હતા . એક દિવસ તેઓં આ રીતે નકામા […]

મૌન

સંસારમાં મૌનની પણ એક ભાષા છે, મૌનમાં છે હકાર અને નકાર . દીકરી, મૌન ઘણી વાર આપણને દુ:ખદ અકસ્માતોથી બચાવી લે છે, મૌન ઘણી વાર આપણી પ્રતિષ્ઠા વધારે છે . મૌન તો છે એક મહામુલી સંપતિ . દીકરીઓને  તો સહજ છે મૌનના વરદાન, તારા દરેક શબ્દને ઉચ્ચારતા પહેલા તું એને મૌનના સરોવરમાં સ્નાન કરાવજે , કારણ […]

%d bloggers like this: