ભૂલ

એક નાના ગામડા માં એક સુખી પરિવાર રહેતો હતો . પરિવાર માં માતા પિતા અને એક નાનો દીકરો . પિતા ખેતી કરી ને ગુજરાન ચલાવે . દીકરો મોટો થયો એટલે સ્કુલે મોકલવાનું શરુ કર્યું . દીકરો ભણવા માં ખુબ તેજસ્વી.એનું નામ વિદ્યાસાગર . નામ તેવા ગુણ . એકવાર શિક્ષક જે ભણાવે તે યાદ રહી જાય […]

%d bloggers like this: