Category: ગીત
-
ગુજરાતી સૌથી પ્યારા
હમણાં ગુજરાત માં પતંગ મહોત્સવ અને વાયબ્રન્ટ ગુજરાત ના માહોલ માં મસ્તી લાવી દે તેવું શ્રી સાંઈરામ દવે નું આ ગીત સાંભળીએ .આશા છે આપ સૌ ને ગમશે .
-
લગ્ન ગીત – મારી લાડકવાયી દીકરી
રાગ -( બાબુલ કી દુઆ એ લેતી જા ) મારી લાડકવાયી દીકરી તો ,આજે સાસરિયા માં જાય છે , પાળી પોષી ને મોટી કરી, એ માબાપ થી દુર જાય છે . ઘર સુનું સુનું થઇ જાશે ,તારા વિના કાંઈ ગમશે નહી , તાતા પ્રેમ અને માયા મમતા ,જીવનભર કોઈ ભૂલશે નહી , આંખે આંસુડા ઉભરાયે…
-
એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત
એક સથવારો સગપણનો મારગ મજીયારો બે જણનો … એક સથવારો … આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં એક અણસારો ઓળખનો એક ઝમકારો એક ક્ષણનો … એક સથવારો … ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું મેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું એક ધબકારો રુદિયાનો એક પલકારો…
-
ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું, આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું સંસારની પગથારને કોઇ ઘર નથી, મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી, શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને, બુધ્ધિ…
-
શરદ પુનમ
આજે શરદ પૂર્ણિમા એટલે કે રાસોત્સવ .રાસ રમવાનો અને દૂધ પૌઆ આરોગવા નો દિવસ ,સોરી ,દિવસ નહી રાત કહેવું જ વધુ યોગ્ય લાગશે .મન ભરી ને રાસોત્સવ માણવા ની રાત .રાસે રમી ને ઝૂમી લેવા ની રાત. તો ચાલો આજે આવું જ એક સુંદર મઝા નું ગીત સાંભળીએ . આ ગીત સાંભળતા જ પગ આપોઆપ…
-
જીવનસાથી નો જન્મદિવસ
આજ નો દિવસ મને લાગે બહુ વહાલો , કે મારા જીવનસાથી નો જન્મદિન છે આજે . ઓ રે મારા સાથી તમને ભેટ હું શું આપું ? સાથ નિભાવીશ સદાય , વચન હું એ આપું , ખુશ રહો તમે સદાય એ પ્રયત્ન છે મારો ……………કે મારા જીવન સાથી સફલ થાય જીવન માં સૌ પ્રયત્નો તમારા ,…
-
મારા તે ચિતડા નો ચોર
આજે એક સરસ મજા નું ગુજરાતી ગીત સાંભળતી હતી .ખુબ મજા આવી .નવરાત્રી ના દિવસો ના પડઘમ નજીક માં જ છે ત્યારે આ ગીત કેટલાય મનોભાવ ને હિલોળા લેતા કરી દે છે .મને બહુ જ ગમ્યું એટલે આપ સૌ વાચક મિત્રો યાદ આવી ગયા ને આપ સૌ સાથે શેર કરવાનું મન થઇ ગયું . આશા…
-
ના ના નહી આવું ,મેળે નહી આવું – હરીન્દ્ર દવે
સાતમ આઠમ ના મેળા સોરાષ્ટ્ર માં ખુબ વખણાય છે .ચાલો એ મેળા ની યાદો થોડી તાજી કરી લઈએ .લતાજી ના કાંઠે ગવાએલું આ સુંદર ગીત આપણ ને મેળા માં પહોચાડી મીઠા સ્મરણો માં તરબતર કરી દેશે .તો ચાલો સાંભળીએ . http://youtu.be/Nw0l6mgHNTU ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે; મારે વહેતે ગળે…
-
દેશ ભક્તિ
દેશ ભક્તિ નું એક બીજું ગીત જે વારંવાર સાંભળવું ગમે . આપણાં રાષ્ટ્ર ધ્વજ તિરંગા ને ભાવ ભર્યું વંદન . http://youtu.be/qf0sOWmA-p4
-
ભારત દેશ હૈ મેરા
આજે સ્વતંત્રતાદિવસે મને સૌથી વધુ ગમતું આ ગીત આપ સૌ સાથે શેર કરું છું .આ ગીત માં આપણી અનેકતા માં એકતા ના દર્શન થાય છે. હેપી ઈન્ડીપેન્ડન્સ ડે. ગર્વ થી કહો હું ભારતીય છું . http://youtu.be/1g9LXjm8IzE