ગાંધીજી

પૂ મહાત્મા ગાંધીજી  ની આજે ૨ જી ઓક્ટોબરે જન્મ જયંતી ઉજવાય છે .તો ચાલો આપણે પણ એક એમના વિષે નું સુંદર ગીત જે  એમના મહાન કાર્ય ની યશગાથાવર્ણવે છે તે સાંભળીએ . પૂ બાપુ ના ચરણો માં વંદન . દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ,સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. રઘુપતિ રાઘવ […]

રાખી બંધન હૈ ઐસા

આવતી કાલે રક્ષાબંધન છે .તો ચાલો આપણે એક રક્ષાબંધન નું સુંદર ગીત સાંભળીએ .લીંક ઉપર ક્લિક કરવાથી સાંભળી શકશો . આ ગીત સાથે બધા ને રક્ષાબંધન ના તહેવાર ની ખુબ ખુબ શુભ કામના .  

ગીત

વાચક મિત્રો , હમણાં થોડા દિવસ પહેલા અમે અમદાવાદ મારા પપ્પા પાસે ગયેલા . ત્યાં બહુ જ આનંદ કર્યો .મારા પપ્પા સારું ગાય છે  એમનો અવાજ ખુબ મીઠો છે ,અમે જયારે ત્યાં જઈએ ત્યારે અમે એમના ગીતો સાંભળવા નો આગ્રહ રાખીએ .આ વખતે પણ દર વખત ની જેમ અમે સંગીત ની મજા માણતા હતા ત્યારે […]

શ્રદ્ધાંજલિ

જીંદગી કા સફર , હૈ  યે  કેસા સફર , કોઈ સમજા નહી કોઈ જાના નહી . ફિલ્મ જગત  નો એક મશહુર  સિતારો  ખરી પડવાથી ફિલ્મ જગત ને ન પુરાય તેવી ખોટ પડી છે . યુવાનો અને યુવતીઓ ને ઘેલા કરનાર કાકાજી ઉર્ફે રાજેશ ખન્ના ની ચીર વિદાય ના સમાચાર સાંભળી તેમના ચાહકો ના મન ખળભળી […]

I love stop.co.in

I was impressed with the way you expressed your thoughts about Stop.co.in | ????? – ??? – ??????? – ????? – ?????? – ??? – ????? – ???????. I can not belive that somebody can write an amazing story like thet about I love Stop.co.in | ????? – ??? – ??????? – ????? – ?????? […]

%d bloggers like this: