Mindblown: a blog about philosophy.
-
કાન્હાના હોઠ પર વૈશાખી વાદળ
કાન્હાના હોઠ પર વૈશાખી વાદળ, ને આંખોમાં જામી છે ઝાકળ જાગેલા દીવા ને થાકેલા ઢોલિયા, સુના ઝરૂખાએ ખાધી છે રાવ, ગામ ગોકુળથી આવ્યો છે કાગળ … ઝાંખા પડ્યા છે સો સો અરીસા, ને મોરપિચ્છ આજે ઉદાસ સારી અટારીઓ આંસુમાં ડૂબી , વાત પહોંચી પટરાણીની પાસ … દરિયાએ રાણીના ભંભેર્યા કાન એને કીધું કે, જાગ મારી…
-
બસ મજા આવે છે !
*” નાસ્તો “* *જરૂર વાચશો હદય ભીનુ થશે* રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી. આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી. નીતા શહેરથી થોડે દૂર…
-
ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા-
ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા- જાપાનમાં સવારે ઉઠીને તરત પાણી પીવાની પ્રથા અત્યંત લોકપ્રિય છે. અને હમણાજ થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ આપે છે.અમે અમારા મિત્રો માટે પાણી ના ફાયદાઓ વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ એસોસિએશના જણાવ્યા પ્રમાણે જુના હઠીલા અસાધ્ય રોગો અને આધુનિક સમયના રોગો ઉપર પાણીનો ઈલાજ ખુબજ અસરકારક પરિણામો આપે…
-
બરફ ના વિવિધ ઉપયોગો
*બરફના ફાયદાઓ વિષે નીચેના ૧૬ તથ્યો જાણી તમને આશ્ર્ચર્ય થશે* ???????????????? *૧.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો! દવા કડવી નહિ લાગે! *૨.* વધું ખવાઈ ગયું હોય અને પાચન ન થાય તો, થોડોક બરફનો ટૂકડો ખાઈ લો. પેટમાં ખોરાક તરત પચી જશે! *૩.* જો આપની પાસે મેકઅપનો સમય ન હોય, આપની સ્કિન લૂઝ…
-
આવક જાવક
વિચારોની આવક ઓછી હોય ત્યારે . . . શબ્દોનો બગાડ ન કરવો.
-
અરીસો
આજે મે અરીસામાં તિરાડ જોઇ ‼ ખબર નહિં ……. કાચ તૂટયો હતો કે પછી ….. હુ ❗ દર્દની પણ એક અદા હોય છે, એ સહનશક્તિ વાળા પર જ ફિદા હોય છે..
-
પ્રેમ એટલે…
મારી નાની બેન પીન્કી એ આજે એક મસ્ત વાર્તા મોકલી છે જે આપ સૌ સાથે શેર કરુ છુ.ખૂબ સરસ સમજવા જેવી વાત છે.આશા છે આપ સૌ ને પણ ગમશે . એક પ્રેમી કપલની વાત છે. બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં. નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય…
-
હમણા જ બનેલી એક સત્ય ઘટના…!
હમણા જ બનેલી એક સત્ય ઘટના…! ૨૧ વર્ષના એક યુવાને બાર્બેક પાર્ટીમાં લેન્સ પહેર્યા હશે. બાર્બેક પાર્ટી એટલે કે ખુલ્લી જગ્યામાં ભઠ્ઠી પર કોલસાથી નાન કે ચપાટી બનાવવામાં આવતી હોય. લેન્સ વિષેનું અધૂરું જ્ઞાન હોવાને કારણે તેણે ભઠ્ઠી સામે ૨-૩ મિનીટ સુધી જોયું…પછી અચાનક જ તે ચીસવા લાગ્યો..અહી-તહી ભાગવા લાગ્યો…તેને આંખોમાં ખુબ જ દુખવા લાગ્યું…પાર્ટીમાં…
-
રકતદાન
મારા બે મીઠા બોલ બોલવાથી કોઈને શેર લોહી ચડે તો … તે રક્તદાનથી વિશેષ છે…!!!
-
આજની રમૂજ…
એક માણસ મરણ પથારી એ હતો, એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો. કોઈ એ કીધું, “એલા હવે તો भगवान् નું નામ લે” તો ક્યે, “નામ શું લેવું હવે ? એક -બે દીમાં તો રૂબરૂ મળવું જ છે ને?!” ?? Very positive person
Got any book recommendations?