Mindblown: a blog about philosophy.
-
મિત્રતા દિન
હું જ મારી દોસ્ત અને હું જ મારી દુશ્મન , ન થાઉં હું મારી પોતાની તો , અન્ય ને કેમ કહું દોસ્ત કે દુશ્મન .
-
મેઘરાજા ની પધરામણી
મેઘ રાજા મન મૂકી ને વરસી રહ્યા છે અને પ્રકૃત્તિ ને રસ તરબોળ કરી રહ્યા છે .સૃષ્ટિ નવ પલ્લવ થઇ રહી છે .ધરતી પુત્રો આનંદ થી ઝૂમી ઉઠ્યા છે .પશુ પક્ષીઓ સહુ ને મેહુલો ભીંજવી રહ્યો છે અને માનવી ને કાળજે પણ જાણે ટાઢક વળી છે કે અબ અચ્છેદિન આયેંગે .લાગે છે કે તાનારીરી ની…
-
જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ… – કૃષ્ણ દવે
લીમડાને આવી ગ્યો તાવ લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો, જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે ! પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ? વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ. જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. અપ ટુ…
-
મા
માં વિષેનું કલાપીનું અદભુત્ત કાવ્ય .ભુજંગી છંદ માં ** અસ્વસ્થ ગૃહિણી ** અરર! બાલુડા! બાપડા અહો ! જનની આ હવે સ્વર્ગમાં જશે! સમજશો નહિ શું થઈ ગયું ! રમકડું કયું હાથથી ગયું !! વિસરી શે જશો છાતી બાપડી ! ઉપર જે તમે કુદતા સદા ? વિસરી ના શકે બાલ માતને! રમત તો હવે રોઈને કરો!…
-
મકાઈ ના ભજીયા
આવા વરસાદી વાતાવરણ માં ગરમાગરમ ભજીયા ખાવા નું કોને મન ના થાય ?ને એમાંય વળી કુણી કુણી મકાઈ ની ઋતુ ! ભુટ્ટા નો સ્વાદ તો માણીએ જ છીએ તો આવો આજે મકાઈ ના ભજીયા ની મોજ માણીએ . સામગ્રી – ૧ વાટકી મકાઈ ના દાણા , આર લોટ અથવા બેસન ૨ થી ૩ ટે સ્પુન…
-
મા, મને છત્રી લઇ આપ તું એવી….
મા મને છત્રી લઇ આપ તું એવી કે પલળી પલળીને થાઉં કોરી ઝરમરનો કક્કો એ જાણું નહીં ને તોયે મુશળધાર મેઘ લાઉં દોરી હે છત્રી ઓઢીને મા ચાલી હું, લીલાછમ વગડાને વીણવા ઝાડે ઝાડે જઇ હું ઉભી રહું, ધોળા ફોરાના ફૂલડાને ઝીલવા ગુંથી દે મઘમઘતો ગજરો મા વીજળીની દોરી લાઉં ચોરી મા મને છત્રી લઇ…
-
INDIA’S BUDGET-2014
INDIA’S BUDGET-2014: इनकम टैक्स में छूट की सीमा बढ़ी इनकम टैक्स में मिलने वाली छूट की सीमा बढ़ाई गई है. यह सीमा दो लाख से बढा़कर ढाई लाख रुपये की गई है यानी ढाई लाख रुपये तक की आमदनी पर कोई टैक्स नहीं लगेगा. 80 सी के तहत मिलने वाली छूट की सीमा एक से…
-
હા ! હું ગુજરાતી છું .
હા ! હું ગુજરાતી છું . ગુજરાતી એટલે બળ બુદ્ધિ અને ચાતુર્ય નો ત્રિવેણી સંગમ .ગુણ ની સાથે જોમ અને જોશ નું બીજું નામ એટલે ગુજ્જુ .ઈંટ નો જવાબ પથ્થર થી આપે એ ગુજરાતી .હમેશા કૈક નવું કરવા ની પહેલ કરે એ ગુજરાતી .કચ્છના રણ માં બળબળતી ગરમી માં જતા કોઈ પણ એકવાર વિચારે એના…
-
ઘાયલ
તમે પારકા ની વાત કરો છો અમે તો પોતાના ને અજમાવ્યા , તમે કાંટા થીડરો છો અમે ફૂલ થી ઘાયલ થયા .
-
પારકા કે પોતાના
કોણ અહીં પારકા ને કોણ પોતાના ,સંબંધો સૌ સ્વાર્થ ના , જે હતા પોતાના એજ થયા પારકા તો ,પારકા ક્યાંથી થાયઆપણાં, ઘર , વર ,કુટુંબ ,સંપત્તિ સઘળું જ તારું ,મે ક્યાં કદી કીધું કે આ મારું ?
Got any book recommendations?