Mindblown: a blog about philosophy.
-
પીઠી ચોળી લાડકડી – બાલમુકુંદ દવે
પીઠી ચોળી લાડકડી ! ચૂંદડી ઓઢી લાડકડી ! ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને કરમાં કર સોંપ્યા લાડકડી ! મીઠી આવો લાડકડી ! કેમ કહું જાઓ લાડકડી ? તું શાની સાપનો ભારો ? -તું તુલસીનો ક્યારો લાડકડી ! ચરકલડી ચાલી લાડકડી, રહેશે ના ઝાલી લાડકડી ! આછેરી શીમળાની છાયા : એવી તારી માયા લાડકડી…
-
મજબૂર છું કહી ને મજબૂર ના થઈશ ,
મજબૂર છું કહીને મજબૂર ના થઈશ, આવે નહીં તું પાસ તો ય દૂર ના થઈશ. થોડો તો રહેજે ખાલી ભરપૂર ના થઈશ, થાજે અષાઢી મેઘલો પણ પૂર ના થઈશ. રહેજે ચમક ઓજારની, નુપૂર ના થઈશ, શબ્દ છે તો શબ્દ રહેજે, સૂર ના થઈશ. વિસામો ના બનાય તો ઘેઘૂર ના થઈશ, ઉંચો થજે જરૂર પણ ખજૂર…
-
પચાસ પુરા કરી ગયો હવે -ડૉ . મુકેશ જોષી
શ્રી મુકેશ ભાઈ જોષીએ એમના પચાસ મા જન્મદીને એક સરસ મઝા ની ગઝલ મોકલી છે જેની લીંક નીચે આપેલી છે .આશા છે આપ સૌ ને ગમશે . આપ ના પ્રતિભાવો લેખક ને પ્રોત્સાહિત કરશે માટે આપ ના પ્રતિભાવ જરૂર જણાવશો . Gazal_Dhuleti
-
જીના તેરી ગલી મેં
મારી નાની બેને સુંદર મઝા નું જુનું ગીત એના અવાજ માં રેકોર્ડ કરી ને મોકલ્યું છે .મને ખુબ ગમ્યું એટલે આપ સૌ સાથે એ ગીત શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ સાંભળવું ગમશે .
-
દોડી દોડી થાક્યો હવે
દોડી દોડી થાક્યો હવે ને ઉંમરે પાક્યો હવે , જિંદગી આખી ખુબ રઝળપાટ કરી ,ને કાયા પણ કરમાય હવે . મદદ સૌ ની કરતો ને વાહ વાહ પણ લુંટતો , વિશ્વાસ મુક્યો જેની ઉપર એણે જ મને લુંટ્યો. જીવ્યો જેમ સ્વમાન થી એમ મરવા પણ દો મને , ખેલ કુદરત ના બધા નિહાળી ચુક્યો ,હવે…
-
સપનામાં કોઈકવાર જાગી ગયો છું હું,
સપનામાં કોઈકવાર જાગી ગયો છું હું, ને પાછો તરત ઉંઘવા લાગી ગયો છું હું. મૌનના મલમથી મટાડવા મથું છું હું, શબ્દના કારણે તને વાગી ગયો છું હું. ચાલ એક વાત તો પ્રભુ તું કબૂલ કર, છોડીને રણ ક્યાં કદી ભાગી ગયો છું હું? ભિક્ષુક નથી કારણ અંદર ઉભો છું હું, પ્રાર્થનાના નામે ઘણુંય માંગી ગયો…
-
ચાલ ઉભો થા અને માંડ ચાલવા,
ચાલ ઉભો થા અને માંડ ચાલવા, આમ તો થાકી જઈશ ખાટલામાં. જાત્રાએ તું ભલેને જઈ આવજે, પહેલા જરા જોઈલે આટલામાં. કંઠી જેવું બૂચ નહી ફાવે મને, બાકી તો રહું છું જ ને બાટલામાં? આમ પણ ઝાંખુ બધું દેખાય છે, જાય શું જોઈ લેવામાં ચાટલામાં? નદી, તળાવ ચિત્રમાં વાહ-વાહ, હો તરસ્યો તો જોઈલે માટલામાં. થોડી…
-
જે કંઈ બન્યું તે બધું કોઈકવાર કહીશ તને,
જે કંઈ બન્યું તે બધું કોઈકવાર કહીશ તને, અને જે બની ના શક્યું, કોઈકવાર કહીશ તને. આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ, આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને. તડ ને ફડ કાયમ હું કરતો રહ્યો છું તોય પણ, કેમ હું ગમતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને. કોઈ જીવતદાન દેવા ત્યાં થોડા…
-
આમ તો કહેવાય નહીં પણ કહી દીધું અમે,
આમ તો કહેવાય નહીં પણ કહી દીધું અમે, કોઈથી સહેવાય નહીં પણ સહી લીધું અમે. શમણું ગણીને આંખમાં રોકી એ ક્યાં શક્યા? આંસુ બનીને આખરે બસ વહી લીધું અમે. કિનારો કઈ દિશામાં જલદી આવી મળે? વિચારતાં મઝધારમાં પણ રહી લીધું અમે. રાખીને યાદ કેવું, ભૂલકણું થવું પડયું. હોઠે તો નામ હતું જ પણ નહી લીધું…
-
ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ
લો….. ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા. આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા લખવામાં તો કાં, કેમ…
Got any book recommendations?