Mindblown: a blog about philosophy.
-
ધનતેરશની શુભકામના
*ધનતેરશની શુભકામના* અષ્ટ પ્રકારની લક્ષ્મી હોય છે. ૧. ધન લક્ષ્મી : જેનાથી તમારી અર્થવ્યવસ્થા સુદ્રઢ થાય. ૨. ધાન્ય લક્ષ્મી : આજીવન તમારા શરીરને પોષણ આપનારું અન્ન મળી રહે. ૩. ધૈર્ય લક્ષ્મી : તમારા જીવનમાંથી ધીરજ ખૂટે નહિ. ૪. શૌર્ય લક્ષ્મી : જીવનમાં વિકટ પરિસ્થિતિનો પ્રતિકાર કરવાની શક્તિ. ૫. વિદ્યા લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક,…
-
દિવાળી
લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી. એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી. છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી. જાતથી યે જેમણે ચાહયા વધારે, એમના ચરણે ઢળો તો છે દિવાળી. દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું ? ભીતરેથી ઝળહળો તો…
-
બારે રાશિઓ ની પ્રકૃતિ
શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો J 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ, દલીલથી થાકે નવ લેશ, વકીલ, વિતંડાવાદી વેશ, ભાગ્ય મેળે બાલ્યાવેશ. 2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ, જૂના વિચારોથી ભરપૂર, લીધી વાત ના મેલે કોર, જીવનભર…
-
હેપી દીવાળી
રંગોળી માં પૂરજો રંગ સરસ કે રંગીન થઈ જાશે ધનતેરસ રહેજો હંમેશા લાગણી ને વસ કે શુભ થઈ જાશે કાળીચૌદસ સળગાવી નાખજો નફરત ની પાળી કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ સંબંધોમાં કદી રાખવી ન ખીજ કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ દિલ થી દિલ સુધી…
-
કરે રોજ પ્રભુ ને ફરિયાદ
પંખીઓને જોઈ આવ્યા ઘણા વિચાર નથી બેંકમાં ધન , અનાજ કે નથી ઘરબાર શું ખાવા મળશે ને ક્યાં, નથી કોઈ ખબર તાપને ઠંડી સહન કરે છે, બારેમાસ બેસુમાર છતાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ પ્રભુ પર શ્રધ્ધા રાખી, જીવે છે દિવસ અને રાત અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવ જાત બધું હોવા છતાય, કરે છે…
-
એક પ્રોમિસ ડોકટર નું
એક પ્રોમિસ નામ પૂછ્યા પછી સામેથી જવાબ ન મળ્યો હોય તેવો ડૉ. રાજ પંડિત માટે કદાચ આ પહેલો જ બનાવ હતો. તેમણે પોતાની સામે પેશન્ટ ચેર પર બેઠેલી યુવતી સામે નજર સ્થિર કરી ફરીથી પૂછ્યું : ‘યોર નેઈમ પ્લીઝ….’ સામે એ જ યથાવત મૌન…. ડૉ. રાજ પંડિત થોડી ક્ષણો માટે એકધારા એ યુવતી સામે તાકી…
-
“માણસ” કેવું જીવી ગયો !
જે દી હતો પારણામાં તે દી , રમાડે એમ રમતો ગયો ; ઝાલી આંગળી માવતરની , સીડી જીવનની ચડતો ગયો .(૧) જ્ઞાન માટે નિશાળે ગયો , માસ્તર ભણાવે એમ ભણતો ગયો ; ભણી ગણી પારંગત બની , યુવાનીમાં પગ મેલતો ગયો …(૨) મૂછે વળ દેતા દેતા , છલાંગ ઈ ભરતો ગયો ; મળે મોકો ગમે…
-
જીવન ની સુંદરતા
-
વૃદ્ધ થતા આવડે છે તમને?
વૃદ્ધ થતા આવડે છે તમને? કે માત્ર ઘરડા થયા છો? તમે તમારા પૌત્ર પૌત્રી સાથે રમો છો? એમને વાર્તાઓ કહો છો? જેટલુ આવડે એટલુ,એમને લેસન કરવામા મદદ કરો છો? એમને ઉપદેશ આપ્યા સિવાય એમની ઉમરના થઈ એમની સાથે વાતો કરી શકો છો? એમને નજીકના મંદિરે કે બગીચે લઈ જાઓ છો? એક ચોકલેટ અપાવો છો? તો…
-
ધરેલુ સાદા ઉપચારો થી તંદુરસ્ત રહો
આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની. પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતાં હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપથી દવાઓનો સહારો લેવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. કેટલીક સમસ્યાઓનો સરળ…
Got any book recommendations?
You must be logged in to post a comment.