Mindblown: a blog about philosophy.

  • ચાલને રમીએ પળ બે પળ.

    મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલને રમીએ પળ બે પળ. હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ, ચાલને રમીએ પળ બે પળ. થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ. હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ. આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ. ચાલને રમીએ પળ બે પળ. રમતાં પહેલાં…

  • મારા પપ્પા 

    મારા પપ્પા 

    કોઇયે પૂછ્યુ કે ઍવી કઈ જગ્યા છે જ્યાં દરેક ભૂલ, દરેક ગુનાઓ માફ થઈ જાય છે?                       ઍક બાળકે હસતા જવાબ આપ્યો કે મારા પપ્પાનું દિલ.!!!!!!                                      …

  • પિતા

  • ચિંતન

    ? વિચારવા યોગ્ય ? હુ જીતી જાઉં એ જરૂરી નથી .. મારા મીત્રો ન હારે એ જરૂરી છે … ”મુજ વીતી તુજ પર વીતશે” એવું શા માટે કહેવું? “મેં માણ્યું તું પણ માણજે” એમ ના કહી શકાય?

  • તેને ચાહો

    દરેક પતિઓ આ વાંચો…….. પત્નીઓ પણ ….. ! તેને ચાહો …. તે તમારી કોફી અથવા ચા ચાખી ને આપે છે…. કેમ કે તે ઈચ્છે છે કે તેનો સ્વાદ તમને ગમે છે તેવો હોય… તેને ચાહો ….. તે તમને ભગવાન પ્રાર્થના કરવા માટે કહે છે…. કેમ કે તે સ્વર્ગ માં પણ તમારી સાથે જ રહેવા માંગે…

  • સ્માર્ટ ફોન

    ?????????????? …શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી   હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ…  હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો. છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક…

  • ઘડપણ

    (અછાંદસ) ઘડપણ ઘડપણ તું મને મળ પણ થોડું મોડું મળ ! કારણ?! હું નાની હતી ને ત્યારથી જ ઝટ મોટા થવાની વાતો કરતી હતી, ને એવું જ વર્તન પણ ! મને ટીચર /ડૉક્ટર /પાયલોટ  બનવું હતું . ને બની ગઈ હું ગૃહિણી, કારણ એ પોસ્ટ માટે કોઈ  ડિગ્રીની જરૂરત નથી હોતી. એક પ્રેમાળ હૈયું હતું…

  • વરસાદને   વિનંતીપત્ર  અને વરસાદનો જવાબ

    ???✉ *વરસાદને   વિનંતીપત્ર* રોજ   રોજ   આમ   નખરા   ન   કર ,  ખોટા  ખોટા   આમ   વાયદા   ન   કર .  દાનત   હોય   વરસવાની ,  વરસી   જા , બિનજરુરી    આંટા    ફેરા    ન    કર .  સારું   નથી   લાગતું   આ  …

  • વેલો વેલો આવ વહાલા વરસાદ!

    વેલો વેલો આવ વહાલા વરસાદ!

    ડિયર મોન્સૂન, કેરળ-તમિલનાડુથી ગુજરાત સુધી પહોંચતાં આટલી બધી વાર? જલ્દી આય ભાઈ, અહીંયા એસીનાં બિલો વધે છે. રસ્તાઓ ધોવાઈ જવા માટે બેબાકળા બન્યા છે. કોન્ટ્રાક્ટરોનાં છોકરાં નવી ગાડી માટે કજિયો કરે છે, ને એના પપ્પાઓ ‘એક વરસાદ પડી જવા દે’ એવા વાયદાઓ કરે છે. ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે, રેઇનકોટ-છત્રીઓ માર્કેટમાં ખડકાઈ ગયાં છે, પણ…

  • સુઘરી નો માળો

    થોડો બાવળને આવ્યો કંટાળો  ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ? થોડો બાવળને આવ્યો કંટાળો ‘સુઘરી’ કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ? એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ, વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ એમાં સ્હેજે ના ચાલે ગોટાળો ! થોડો બાવળને આવ્યો…

Got any book recommendations?