સપનામાં આવી મને કોઈક મળી ગયું મને મળવાનો સમય માંગી ગયું ફુરસદ હતી નહીં તેને મળવાની મુદત મને આપી ગયું જન્મ્યો ત્યારથી પીછો કરું છું એવું મને કાનમાં કહી ગયું જીવી લે મળી છે જેટલી જિંદગી એમ મને ચેતવી ગયું હું તો તને આગોશમાં લઈ લઈશ એવું મને વહાલ થી કહી ગયું સમય ની સાથે […]
Tag Archives: જીવન
“માણસ” કેવું જીવી ગયો !
જે દી હતો પારણામાં તે દી , રમાડે એમ રમતો ગયો ; ઝાલી આંગળી માવતરની , સીડી જીવનની ચડતો ગયો .(૧) જ્ઞાન માટે નિશાળે ગયો , માસ્તર ભણાવે એમ ભણતો ગયો ; ભણી ગણી પારંગત બની , યુવાનીમાં પગ મેલતો ગયો …(૨) મૂછે વળ દેતા દેતા , છલાંગ ઈ ભરતો ગયો ; મળે મોકો ગમે […]