Stop.co.in
ઉગતા સૂર્ય ને પુજે સૌ ,
મધ્યાહને સામું જોતાં ડરે ,
સાંજ સમે ભેગા થઇ ,
સૂર્યાસ્ત ને નીરખી આનંદ લે સૌ .
Posted
in
by
Maya Raichura
Tags:
Leave a Reply