Category: વાર્તા

  • એક પ્રોમિસ ડોકટર નું  

    એક પ્રોમિસ  નામ પૂછ્યા પછી સામેથી જવાબ ન મળ્યો હોય તેવો ડૉ. રાજ પંડિત માટે કદાચ આ પહેલો જ બનાવ હતો. તેમણે પોતાની સામે પેશન્ટ ચેર પર બેઠેલી યુવતી સામે નજર સ્થિર કરી ફરીથી પૂછ્યું : ‘યોર નેઈમ પ્લીઝ….’ સામે એ જ યથાવત મૌન…. ડૉ. રાજ પંડિત થોડી ક્ષણો માટે એકધારા એ યુવતી સામે તાકી […]

  • એક પ્રવાસી ની આપવીતી 

    મુંબઇથી અમદાવાદ આવતી ‘શતાબ્દી એકસપ્રેસ’ એની પૂરી રવાની ઉપર દોડી રહી હતી. પ્રવાસીઓ રાત્રિ-ભોજનની પ્રતીક્ષામાં આમતેમ જોઇ રહ્યા હતા. એમાં એક અધીરા પ્રવાસીએ સામેની બર્થ ઉપર બેઠેલા એક જાજરમાન વૃદ્ધને પૂછ્યું, ‘કાકા, કેટલા વાગ્યા?’ ‘બીજી વાર જો સમય પૂછીશ તો તારા બાર વગાડી દઇશ! કાંડા ઉપર ઘડિયાળ બાંધવાની ટેવ પાડતાં તારા પિતાશ્રીનું શું જાય છે?’ […]

  • સ્માર્ટ ફોન

    ?????????????? …શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી   હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ…  હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો. છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક […]

  • બાહુબલી

    બે દીવસ પહેલાં સુરતમાં એક મિત્રના ઘરે રોકાએલો, બીજા પણ બે એક મિત્રો ત્યાં મળવા આવેલા, રાત્રે જમ્યા પછી વાતચીતમાં નક્કી કર્યું કે કાલે મોર્નીગશો માં બાહુબલી મુવી જોવા જઈએ…… સવારે લગભગ પાંચ વાગે ઉંઘ ઉડી ગઈ, સરસ ખુશનુમા વાતાવરણ હતું, ઘરની બારી માંથી આખી સોસાયટીનો રોડ દેખાતો હતો, એક સત્તર અઠાર વર્સનો છોકરો સાઈકલ […]

  • મહેનત ની કમાણી

    ?? એક શેઠને ત્યાં લગ્ન જીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો.  શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા.  શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા.  દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો.  પૈસાને પાણીની જેમ વાપરે.  શેઠે વિચાર્યુ કે દિકરાને રૂપિયાનું […]

  • એક સારા અને સાચા વકીલ ની સલાહ

    *ક્રોધ ઉપર નિયંત્રણ કરવાનું એક સુંદર ઉદાહરણ…..જરૂર વાંચજો* *એક વકીલે કહેલ હૃદયસ્પર્શી કીસ્સો.* રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો…ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો.. વધેલી દાઢી,મેલા કપડા ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ કહો કે પક્ષકાર,અથવા વકીલી ભાષા મા (મુવક્કીલ)આવીને કહેવા  લાગ્યા….., આ લ્યો બધા પેપર્સ……….. ” બધીજ જમીનો […]

  • બસ મજા આવે છે !

    *” નાસ્તો “*  *જરૂર વાચશો હદય ભીનુ થશે* રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી.  આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી.  નીતા શહેરથી થોડે દૂર […]

  • પ્રેમ એટલે…

    ​મારી નાની બેન પીન્કી  એ  આજે એક મસ્ત  વાર્તા  મોકલી છે જે આપ સૌ સાથે શેર કરુ છુ.ખૂબ સરસ સમજવા જેવી વાત છે.આશા  છે આપ સૌ ને પણ ગમશે . એક પ્રેમી કપલની વાત છે. બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં. નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય […]

  • પ્રેમ 

    ​*”આઈ લવ યુ”* કહેવામાં ઘણીવાર ઘણું મોડું થઇ જાય જિંદગીમાં…. એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું.  ફૂલે પંખીને પૂછ્યું,  “તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે ?” પંખીએ હસતાં હસતાં કહ્યું,  “ખબર નહીં કેમ? પણ  તારાથી દૂર જવાની મને ઈચ્છા જ નથી થતી.  મને […]

  • રીટાયર્ડ 

    ​જરા હળવા હૈયે… રીટાયર્ડ… રીટાયર્ડ…  બસ હવે તો એક મહિનો ..છેલ્લો મહિનો…પછી પત્નીની..અનુરાધાની  બધી ફરિયાદ દૂર થઇ જશે. પછી  તો સમય જ સમય છે. હવે પત્નીના સાન્નિધ્યમાં રહેવા મળશે. સાચા અર્થમાં અમારું સહજીવન શરૂ થશે. જિન્દગી માણવાની તક હવે જ મળી છે. અનુની બધી ફરિયાદ હવે દૂર થશે. આટલા વરસો કંપનીને આપ્યા. હવે મારા સમય […]