જિંદગી નો આ ટૂંકો સાર છે, ન કિનારો ન મજધાર છે.
જેઓ બીજા ના આધાર છે, તેઓ પોતે નિરાધાર છે.
કોઈ જીવે છે ભૂતકાળ માં , કોઈ પર ભાવી નો ભાર છે.
આજ કાંઈ પણ નવું ન બન્યું , એ જ મોટા સમાચાર છે.

by
Tags:
Leave a Reply