જીવન માનવ તણું આપ્યું છે તો જીવી લઈશું ,
દુઃખ ને સુખ તણું ઓસડ ગણી વેઠી લઈશું ,
ભલે ને દુશ્મનો અમ રાહ માં કંટકો બહુ વેરે ,
હસી મંઝીલ ને મારગ વીકટ અમે સહેલો કરી લઈશું .

by
Tags:
Leave a Reply