તુલસીદલ થી તોલ કરો તો પવન બને પરપોટો ,
અને હિમાલય મુકો હેમ નો તો મેરુ થી મોટો ,
આ ભારે હળવા હરિહર ને મુલવવો શી રીતે,
વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે .
તુલસીદલ થી તોલ કરો તો પવન બને પરપોટો ,
અને હિમાલય મુકો હેમ નો તો મેરુ થી મોટો ,
આ ભારે હળવા હરિહર ને મુલવવો શી રીતે,
વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે .
by
Tags:
Leave a Reply