Author: Maya Raichura
-
સંબંધ
બસ એ જ સંબંધો સાચા.. જેની પાસે, સ્વયં ખૂલતી હોય હ્રદયની વાચા.. ગમે ત્યાંથી સ્પર્શો, ના હોય ક્યાંય અહમ્ ના ખાંચા.. બસ એ જ સંબંધો સાચા..!
-
એક મા ના અંતર ના ઉદગાર
पिघलती रही में हर पल ——————- हर पल में पिघलती रही, खुद जल जल सबको उजाला देती रही, में पिघलती रही………… हर साल मेरे जलने पर , बुझाने के लिए हवा देते रहे, ना समझ में समजती , मेरी ये जलन देख नही पाते है, पता न था…
-
હસો ને હસાવો
પત્નિ: આજ તો દુકાનદાર મને છેતરવાનો જ હતો.. મેં સાબુદાણા લીધાં, ને એમાં ખાલી દાણા જ હતાં… સાબુ તો હતો જ નહીં… ??? ??? પતિ: વાહ.. કેવાં મારાં નસીબ?? સારું થ્યું તે વાઘબકરી ચા ના માંગી.. ??
-
હસી મજાક
पति :- “मेरी शर्ट उल्टी करके प्रेस करना…” पत्नि :- “ठीक है..!!!” पति ने 10 मिनिट बाद पूछा “मेरी शर्ट प्रेस हो गई…” पत्नि :- “नहीं….” पति :- ” क्यों…!!!!!” पत्नि :- ” उल्टी नहीं आ रही है…”???? ?????
-
બાકી રહી ગયુ
ખુદની સાથે મળવાનું બાકી રહી ગયું, ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું ! ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની, અને ખુદને પરખવાનું બાકી રહી ગયું ! દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા, નિકટના સાથે ભળવાનું બાકી રહી ગયું! કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા, અને , ઈશ્વરને ઓળખાવાનું બાકી રહી ગયું! ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા…
-
હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે,
હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે, ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે… ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે, જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે… ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી, મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે… સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી, રુદનના…
-
એક સારા અને સાચા વકીલ ની સલાહ
*ક્રોધ ઉપર નિયંત્રણ કરવાનું એક સુંદર ઉદાહરણ…..જરૂર વાંચજો* *એક વકીલે કહેલ હૃદયસ્પર્શી કીસ્સો.* રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો…ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો.. વધેલી દાઢી,મેલા કપડા ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ કહો કે પક્ષકાર,અથવા વકીલી ભાષા મા (મુવક્કીલ)આવીને કહેવા લાગ્યા….., આ લ્યો બધા પેપર્સ……….. ” બધીજ જમીનો…
-
એક ટૂકડો અવકાશ
એક ટૂકડો અવકાશ ૪૨ થી ૪૫ પછી ની ઉમર નો સમયગાળો સ્ત્રી માટે ઘણો પરિવર્તનશીલ બની રહે છે. આ એક એવો પડાવ છે જ્યાં સ્ત્રી બેકલી હોવા છતાં એકલી પડી જાય છે. આ ઉંમરે પુરુષ નો સૂરજ મધ્યાન્હે તપતો હોય છે. તે પોતાના બીઝનેસ કે જોબ માં એકદમ સેટ થઇ ગયો હોય છે.સફળતા નો નશો…
-
“પિયર એટલે “
-
પથ્થર કે પગથિયું
?પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં પગથિયું બનીને ઠેઠ પહોંચાડો..??
You must be logged in to post a comment.