Author: Maya Raichura
-
માણસ માણસ રમીએ
-
પ્રેમ
*”આઈ લવ યુ”* કહેવામાં ઘણીવાર ઘણું મોડું થઇ જાય જિંદગીમાં…. એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું. ફૂલે પંખીને પૂછ્યું, “તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે ?” પંખીએ હસતાં હસતાં કહ્યું, “ખબર નહીં કેમ? પણ તારાથી દૂર જવાની મને ઈચ્છા જ નથી થતી. મને…
-
કોઈ ઝાડ તોડશો નહીં…
દેહ દાન કરનાર એક વ્યક્તિના સુંદર વિચારો આપ સૌ સાથે માણું છું….. ” મારી ચિતા પર રાખવા કોઈ ઝાડ તોડશો નહીં… આવતો જન્મ જો પક્ષીનો મળ્યો તો હું મારા માળા રૂપી ઘર ક્યાં બાંધીશ……? “
-
સરનામું મંદિરનું
લઇ કદીય સરનામું મંદિરનું હવે મને ભટકવું નથી, જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈજ મળતું નથી. અમસ્તી થાય છે ભીડ, તારા નામથી આ કતારમાં, થાય કસોટી તારી, એ પગથીયું કદી ચઢવું નથી. હશે મન સાફ, તો અંતરમાં બિરાજે છે તું આપોઆપ, દીધું છેને દેશે જ, ભલામણ જેવું કંઈજ કરવું નથી. હજી માણસ જ સમજ્યો છે ક્યા,…
-
શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,
. રાધે રાધે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કુવો ખોદો તો આખી સરિતા નીકળે. જો જનક જેવા આવીને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે, હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે. છે કાલિદાસ ને, ભોજના ખંડેરો જરીક ખોંતરો ત્યાં કવિતા નીકળે, સાવ અલગ જ તાસીર છે આ…
-
વસંત ના વધામણાં
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના. મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીં, જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના ! મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં, મ્હોર્યા છે આજ આંખમાં…
-
જીવનનો સુવર્ણકાળ હતો.
(cp) આ એ સમય ની વાત કે જ્યારે ‘ Windows ‘ એટલે ફક્ત બારી હતી અને ‘ Applications ‘ એટલે કાગળ પર લખાયેલો ‘અરજી પત્ર’ હતો… જ્યારે ‘ Keyboard ‘ એટલે ‘ પીયાનો ‘ અને ‘ Mouse ‘ એટલે માત્ર ‘ ઉંદર ‘ જ હતો… જ્યારે ‘ file ‘ એ કાર્યાલયની અત્યંત ‘…
-
અસ્ત વ્યસ્ત
સૌ પોતપોતાના સેલ ફોનમા વ્યસ્ત છે, જીવન આમજ નેટ મા અસ્ત વ્યસ્ત છે. ખીલેલી કુદરત ને જોવા સમય નથી , ઈશ્વરે બનાવેલી દુનિયા કેવી મસ્ત છે . ક્યાં જોઈ શકાય છે કોઈનો ચહેરો નીરખીને ? ચહેરા પર બુકાની નો જબ્બર બંદોબસ્ત છે .. પ્રદુષણ નો પ્રકોપ જોયો આજે તારા શહેરમાં , ચન્દ્ર જેવો ચન્દ્ર…
-
દીકરી
-
આપણુ રાષ્ટ્રગીત
जनगणमन-अधिनायक जय हे भारतभाग्यविधाता ! पंजाब सिन्ध गुजरात मराठा द्राविड़ उत्कल बंग । विन्ध्य हिमाचल यमुना गंगा उच्छलजलधितरंग । तव शुभ नामे जागे, तव शुभ आशिष मागे, गाहे तव जयगाथा । जनगणमंगलदायक जय हे भारतभाग्यविधाता ! जय हे….!, जय हे….!, जय हे…!, जय जय जय जय हे ..।। वंदे मातरम् । वंदे मातरम् । वंदे…
You must be logged in to post a comment.