Author: Maya Raichura

  • પુરુષ માંથી બાપ બને છે

    ​*પુરુષ માંથી બાપ બને છે* પત્ની જયારે પોતાની માં બનવાની  ખુશખબર આપે, અને તે ખબર  સાંભળીને આંખમાંથી ખુશીના  આંસુ ટપ- ટપ પડે ત્યારે….માણસ…. _પુરુષ માંથી  બાપ બને છે._                                નર્સે હાથમાં જયારે વીંટળાયેલો થોડાક જ…અમુક પાઉન્ડ નો જીવ સોંપ્યો  ને જવાબદારીના…

  • સરગવા ની શીંગ એટલે સ્વાસ્થય  નો ખજાનો

    ​શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો. સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે, એક તો એની શિંગ, અને બીજાં એનાં પાંદડાં. ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે, સરગવાની બાફેલી શિંગો ખાધી છે, સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે; પરંતુ સરગવાનાં…

  • પ્રેમ કોને કહેવાય ?’

    ​ખરેખર વાંચવાલાયક ….. ???… એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા…. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે…

  • ​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે

    ​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે.. પુરુષ.. જે પોતાની પહેલા પત્નીનું વિચારે… પુરુષ.. જે પોતાની પહેલા સંતાનો નું વિચારે… પુરુષ.. જે પોતાની પહેલા પરિવારનું વિચારે.. સાહેબ.. સવારે નવ થી રાતે નવ બૂટ પહેરી ને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા..! ફાટેલા ગંજી ને મોજા પહેરીને પણ પત્ની ને હસતા હસતાં કહે કે…

  • રીટાયર્ડ 

    ​જરા હળવા હૈયે… રીટાયર્ડ… રીટાયર્ડ…  બસ હવે તો એક મહિનો ..છેલ્લો મહિનો…પછી પત્નીની..અનુરાધાની  બધી ફરિયાદ દૂર થઇ જશે. પછી  તો સમય જ સમય છે. હવે પત્નીના સાન્નિધ્યમાં રહેવા મળશે. સાચા અર્થમાં અમારું સહજીવન શરૂ થશે. જિન્દગી માણવાની તક હવે જ મળી છે. અનુની બધી ફરિયાદ હવે દૂર થશે. આટલા વરસો કંપનીને આપ્યા. હવે મારા સમય…

  • ​આઇસક્રીમ ખાવ પણ પહેલા આ વાંચો. 

    ​આઇસક્રીમ ખાવ પણ પહેલા આ વાંચો.  મોટી મોટી કંપનીઓ આકષૉક આઉટલેટ ખોલી લોકોને આકર્ષિત કરે છે. પણ તેના બનવા પાછળ ઘણી એવી વાતો છે કે જાણ્યા પછી તમે ચોક્કસ બજારુ આઈસ્ક્રીમ ખાવાનું ટાળશો.  થોડા દિવસ પહેલા રત્નાગિરી ના મીરજોળે માટે એમઆઇડીસી મા  એક કલાયંટને મળવા મારા સર સાથે અમે ગયા  હતા. મારા કલાયંટે મને બીજા…

  • આંબો

    ​*માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?* *એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો*. *બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો…

  • વહાલી દીકરી સાંભળ નેઃ 

    ​વાહલી દીકરી સાંભળ ને : આમ તો કાન મારા બિલકૂલ સારા છે ;  ફક્ત આવીને વાહલ થી આમળી જા ને  માથું મારું સહેજ પણ દુઃખતું નથી ; ફક્ત આવીને વહાલ થી પંપાળી જા ને  કેટલી ડાહ્યી થઇ ગઈ છે તું ; ફક્ત અચાનક આવીને જીદ્દી ધમાલ મચાવી જા ને  સાચ્ચું કહું છું તારો ખાલીપો મને…

  • મમ્મી એટલે બસ મમ્મી 

    ​‘મમ્મી, તું બિલકુલ સ્માર્ટ નથી, બીજાની મમ્મીઓને જો…. કંઈક તો શીખ. જીન્સ પહેર, ફેસબુકમાં તારું એકાઉન્ટ બનાવ. હું તો તને કહી કહીને થાકી પણ તું સુધરવાની જ નથી.’ શૈલી કૈંક ગુસ્સામાં બોલી. ‘ભાઈ સાહેબ, મને ઘરના, તારા, વિશેષના અને તારા ડેડીના કામમાંથી ફુરસદ મળે તો કંઈક કરું ને ?’ વિભા શૈલીના આમતેમ ફંગોળાયેલા કપડાં સરખાં…

  • કોણ તારુ,કોણ મારુ છોડ ને!

    ​કોણ તારું, કોણ મારું છોડ ને ! એકલા છે દોડવાનું, દોડ ને !! જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે; કામ લે હિંમતથી, તાળું તોડ ને !! રોજ જે ચહેરો સતત જોવો ગમે; અાઈના પર એજ ચહેરો ચોડ ને !! કેટલા ભેગા થયેલા છે સ્મરણ ? તું સમયનો સ્હેજ ગલ્લો ફોડ ને !! લે, હવે વધસ્તંભ પર…