Author: Maya Raichura

  • જાળવી ને ચાલવા નુંરાખવુ     અજ્ઞાત

    ​જાળવીને ‘ચાલવાનું’ રાખવું, સાવ ભીતર ‘મ્હાલવાનું’ રાખવું!! હાથ ફેલાવી કશું ના ‘માંગવું’, બે’ક મુઠ્ઠી ‘આલવાનું’ રાખવું !! ‘થાકવા’ લાગે ચરણ જો ચાલતા, હાથ ‘ગમતો’ ઝાલવાનું રાખવું !! થઈ શકે ‘સરભર’ કદી ના એટલી, ખોટ થઈને ‘સાલવાનું’ રાખવ.ું !! ‘પુષ્પ’ થઈને ‘મ્હેકવું’ ચારે તરફ, ‘વ્રુક્ષ’ માફક ‘ફાલવાનું’ રાખવું !!               …

  • શિયાળો

    ​એફ.બી ઉપર હમણાં પીયુષ ભાઇ રાયઠઠા ની મસ્ત  ૠતુ શિયાળા વિશે ની એક સરસ રચના વાંચી અને આપ સૌ ને પણ ગમશે એ આશા સાથે શેર કરુ છુ.  એલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને, સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો….. થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને, નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો…. પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી…

  • ધૂળિયે મારગ- મકરંદ દવે ,    

    ધૂળિયે મારગ-   મકરંદ દવે કોણે કીધું ગરીબ છીએ ?કોણે કીધું રાંક ? કાં ભૂલી જા મન રે ભોળા !આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે,થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું ?એમાં તે શી ખોટ ? ઉપરવાળી બેંક બેઠી છેઆપણી માલંમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળિયે મારગ કૈંક મળે…

  • દીકરા દીકરી માં ભેદભાવ નુ રહસ્ય 

    ​*એક સંતની સભામા અચાનક એક છોકરી? ઉભી થઈ…* *એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો……* *એ કઈક કહેવા માંગતી હતી.* *સંતે એ છોકરીને પુછ્યુ બોલ દીકરી શુ વાત છે…?* *છોકરીએ કહ્યુ : મહારાજ, આ સમાજમાં છોકરાઓને* *દરેક પ્રકારની આઝાદી હોય છે , એ કઇ પણ કરે , ગમે* *ત્યા જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી…

  • સુખ ને વહેચતા શીખો

  • ચર્ચા

    કરે કોઈ જીત ની ચર્ચા ,કરે કોઈ હાર ની ચર્ચા રમત તો થઇ પૂરી બાકી રહી બેકારની ચર્ચા. ભૂખે મરતાઓને કહી દો , જરા થોભે ને રાહ જોવે – હજુ ચાલે છે એ પ્રશ્નો ઉપર સરકારની ચર્ચા ! હતો, જે ભાર માથા પર એ નો’તું થાક નું કારણ- ગયા થાકી હકીકત માં કરી એ ભારની…

  • હિસાબ

    ​બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,  ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે ! –

  • मैं भारत का वोटर हूँ, मुझे लड्डू दोनों हाथ चाहिये 

    ​-मैं भारत का वोटर हूँ, मुझे लड्डू दोनों हाथ चाहिये  -बिजली मैं बचाऊँगा नहीं, बिल मुझे कम चाहिये, -पेड़ मैं लगाऊँगा नहीं,  मौसम मुझको नम चाहिये, -शिकायत मैं करूँगा न हीं, कार्रवाई तुरंत चाहिये -बिना लिए कुछ काम न करूँ,  भ्रष्टाचार का अंत चाहिये  -पढ़ने को मेहनत न बाबा,  नौकरी लालीपाॅप चाहिये -घर-बाहर कूड़ा फेकूं, …

  • ​પહેલું પહેલું મંગળિયું વરતાય રે 

    ​પહેલું પહેલું મંગળિયું વરતાય રે             પહેલે મંગળ  આધાર કાર્ડ  નાં દાન દેવાય રે કેમેરા ની સાક્ષીએ ફોટા લેવાય  રે    y                    ભાજપ પક્ષે આનંદ અતિ ઊભરાય રે બીજું બીજું મંગળિયું વરતાય રે                  …

  • प्राणायाम  – ​कर ले तू प्राणायाम

    ​कर ले तू प्राणायाम….. कर ले तू प्राणायाम, सब रोग दूर हो जाएगा। रोना नही होगा, जीवन खुशियों से भर जाएगा॥ जीवन तुम्हारा दुर्भर है आज, कल तू ही इतराएगा। आज तुझे विश्वास नहीं, कल दुनिया को बतलाएगा॥ कर ले तू प्राणायाम…………….. पांच मिनट भास्त्रिका करले, रक्त शुद्ध हो जायेगा। सर्दी जुकाम एलर्जी दूर, मन…