Author: Maya Raichura
-
प्राणायाम – कर ले तू प्राणायाम
कर ले तू प्राणायाम….. कर ले तू प्राणायाम, सब रोग दूर हो जाएगा। रोना नही होगा, जीवन खुशियों से भर जाएगा॥ जीवन तुम्हारा दुर्भर है आज, कल तू ही इतराएगा। आज तुझे विश्वास नहीं, कल दुनिया को बतलाएगा॥ कर ले तू प्राणायाम…………….. पांच मिनट भास्त्रिका करले, रक्त शुद्ध हो जायेगा। सर्दी जुकाम एलर्जी दूर, मन…
-
જાગને જાદવા ,લાગી બીક લાગવા
આજે એફ .બી ઉપર પીયુષભાઈ રાયઠઠા ની પોસ્ટ વાંચી મજા આવી એટલે આપ સૌ સાથે પણ શેર કરું છું એ આશા સાથે કે આપ સૌ ને પણ ગમશે . જાગ ને જાદવા લાગી બીક લાગવા નથી મારગ ભાગવા વધારા ના ક્યાં રાખવા? તુજ વિના બેંકમાં કોણ જાશે? રાતે લોક ટોળે વળ્યાં ને પ્રભાતે એજ કતારે…
-
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય ધબકાર બાકી છે -અમૃત ઘાયલ
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે, ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે. તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા, તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે. ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું, હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે. મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં, ભલે તોફાન…
-
સબરસ -જીવન નો ટુંકસાર
આપ સૌ વાચક મિત્રો ને અમારા પરિવાર તરફ થી નૂતન વર્ષાભિનંદન . શ્રી જગદીશ ભાઈ સોની ની એફ .બી ઉપર મુકેલી આ એક સુંદર પોસ્ટ આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું . કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે ‘સબરસ’ આપી ગયો… જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓ નો સાર આપી ગયો.! વહેલી પરોઢે કુરિયર માં…
-
પ્રેમ ના અનુવાદ માં તું ચાલ ને વરસાદ માં – અનીલ ચાવડા
આ વરસાદીયા વાતાવરણ ની ભીનાશ સાથે આજે શ્રી અનીલ ભાઈ ચાવડા ની આ ગઝલ એફ.બી ઉપર વાંચી ને આપ સૌ સાથે શેર કરવાનું મન થઇ ગયું .આશા છે આપ સૌ ને પણ જરૂર ગમશે . પ્રેમના અનુવાદમાં, તું ચાલને વરસાદમાં. કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં. આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું, આગવા અવસાદમાં,…
-
ભૂલ કરી બેઠા
અમે ધુમાડા ને બાથ માં ભરવા ની ભૂલ કરી બેઠા , સ્વૈરવિહારી, મુક્ત ગગન ના પંખી ને પિંજર માં કેદ કરવાની ભૂલ કરી બેઠા , ન રહ્યું ભાન અમને પરાયા કે પોતીકા નું , અમે સૌ ને પોતાના માનવા ની ભૂલ કરી બેઠા, સજા જે આપો એ મંજુર છે અમને , અમે રણ માં વરસવા…
-
અજમાવી જુઓ -વજન ઓછુ કરવા માટે સરગવો
વજન ઓછુ કરવું છે?એમાં શું વિચારવાનું ? લો આ રહ્યો સીધો સાદો ઉપાય. રોજ સવારે સરગવા નો સૂપ બનાવી પીઓ .સૂપ પીધા પછી ૧૫ થી ૨૦ મીનીટ કઈ ખાવું નહી .૧ માસ માં ૨ કિલો વજન ઉતરશે .અને ઓછી કેલરી વાળો ખોરાક લેવાનો.રોજ રાતે ત્રિફલા કે એરંડ ભૃષ્ટ હરીતકી ની ગોળી લેવી .સરગવા ની સીંગ…
-
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહી -બાળગીત
આજે વિશ્વ ચકલી દિવસ ના દિવસે ચલો સાથે મળીને એક મજા નું બાળગીત સાંભળીએ અને બાળપણ ના એ દિવસો યાદ કરી ને ખુશ થઈએ. https://youtu.be/ux1i90Y6Noo
-
ચકલી
આજે વિશ્વ ચકલી દિવસ ના દિવસે એક જૂની કહેવત યાદ આવી ગઈ . ચકલી નાની ને ફૈડકો મોટો .
-
ધમધમક ધમ ધમ ધમ સાંબેલું
ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું… અલક મલકનું અલબેલું… સાંબેલું… જનમ જનમથી વહુને માથે ભાંગેલું… સાંબેલું… જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી સાંબેલું.. ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું… અલક મલકનું અલબેલું… સાંબેલું… જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી જેવો કુવો ઊંડો, જેઠ એવો ભૂંડો સાંબેલું… ધમ ધમક…