Author: Maya Raichura

  • एे ज़िंदगी तु धीरे से भले फिसल रही है,

    एे ज़िंदगी तु धीरे से भले फिसल रही है, रोक न सकती हू तुझे, बस सोच रही हूँ , न रोक पाऊँ भले तुझे पर, वो यादें कैसे ले जाएगी साथ तेरे, वो बीते दिन ले जाएगी कैसे, ए ज़िंदगी ………… कुछ दुख भरे दिन ले जा संग, कुछ दर्द भरी यादें ले जा संग,…

  • ફૂલ બનીશ તો કચડાઈ જઈશ

    મને મળેલો એક સરસ વોટ્સેપ મેસેજ આપ સૌ સાથે શેર કરું છું . ફૂલ બનીશ તો કચડાઈ જઈશ ,કાંટો બનીશ તો બળી જઈશ , તો લાવ ને ફોરમ  જ બની જાઉં ,ચારેકોર મહેકાઈ તો જઈશ . ઢોલક બનીશ તો પીટાઈ જઈશ ,હાર્મોનિયમ બનીશ તો બજાઈ જઈશ , તો લાવ ને સૂર જ બની જાઉં ,સૌ…

  • મઠ ના ખાખરા – હેલ્ધી અને પોષ્ટિક નાસ્તો .

    સામગ્રી – ૧ કપ ઘઉં નો લોટ , ૧ કપ મઠ નો લોટ ,મોણ માટે તેલ ,સ્વાદ મુજબ મીઠું ,૧ ટીસ્પુન સફેદ તલ,  ૧ ટી સ્પુન હળદર ,૧ ટીસ્પુન લાલ મરચું પાવડર ,૧ ટીસ્પૂન ધાણાજીરું પાવડર ,૧/૨ ટીસ્પૂન હિંગ અને જરૂર પૂરતું પાણી . રીત – સૌ પ્રથમ એક વાસણ માં બન્ને લોટ ચાળી ભેગા…

  • દાદાજી અમારા વહાલ નો દરિયો – જીજ્ઞાસા ચોકસી

    મારી એક બચપન ની સખીએ મને વોટ્સેપ પર એક સરસ રચના મોકલી છે .જે હું એના નામ સાથે આપ સૌ સાથે શેર કરું છું .ગમશે ને ? દાદાજી અમારા વહાલ નો દરિયો , ભલે જીવન એમનું રહ્યું ખારું ,, પણ સિંચ્યા એમણે મીઠા ફળ ના વૃક્ષ…………દાદાજી  અમારા વહાલ નો ભરતી આવી ,ઓટ આવી , આવી…

  • વધેલી રોટલી ના વિવિધ ઉપયોગ

    રોટલી વધી છે ?એનું શું કરવું ? મોંઘવારી માં બગાડ થાય એ પણ ના પોસાય . તો આ રહ્યા એના વિવિધ ઉપયોગ . ૧ . રોટલી ના ચાર ટુકડા કરી તળી લો .ઉપર મનગમતું ટોપિંગ કરી ખાઓ અથવા ફક્ત ચાટ મસાલો છાંટી ચા સાથે ખાઈ શકો . ૨. રોટલી ને સકરપારા  ની જેમ કાપી ને તળી…

  • કહ્યું કોણે કે તારી પરવા કરું છું ?

    એફ.બી ઉપર વાંચેલી સુંદર ગઝલ. કહ્યું કોણે કે તારી પરવા કરું છું? હું બસ તારા સુખની તમન્ના કરું છું. તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું, હું જીવતરના બે છેડા સરખા કરું છું. આ સમજણ, આ વળગણ, આ દર્પણ યા કંઇ પણ, અકારણ–સકારણ હું તડપ્યા કરું છું. મને પામવા તું પરીક્ષા કરે છે, તને…

  • દોસ્તો

    રમત રમત માં વાત થઇ ગઈ , કાલે જોયા ને આજે મુલાકાત થઇ ગઈ , વિચારતા હતા કે કેવા મળશે દોસ્તો જીવન માં , તમે સૌ મળ્યા ને  હું તો ગાંડી ઘેલી થઇ ગઈ .

  • જિંદગી ના રંગ

    હર પલ જિંદગી ના રંગ બદલાય છે , સમય ની સાથે સ્વરૂપ બદલાય છે , પલ પલ માનવી ના મન બદલાય છે , નથી બદલાતા સંબંધો ,પણ સંજોગો જરૂર બદલાય છે .

  • સાથ -સંગાથ

    મારી એક સખીરાજુલ શાહે  એ મને વોટ્સઅપ પર સુંદર મજાની શાયરી મોકલી છે .એ હું આપ સૌ સાથે શેર કરું છું . કોઈ પ્રીત નિભાવી જાય ,કોઈ રીત નિભાવી જાય , કોઈ સાથ નિભાવી જાય ,કોઈ સંબંધ નિભાવી જાય , કરી દો જિંદગી કુરબાન તેના પર , જે દુઃખ માં પણ તમારો સાથ નિભાવી જાય…

  • એને પરંપરાગત લગ્ન કહેવાય

        એફ .બી ઉપર ની એક પોસ્ટ જે મને બહુ ગમી એ આપ સૌ સાથે શેર કરું છું .