Author: Maya Raichura
-
આખી મેથી,ચણા અને કેરી નું અથાણું
સામગ્રી : ૧ કપ કઠોળ ના લાલ નાના ચણા ,૧ ક્પ આખી મેથી , ૧/૨ કિલો કાચી અથાણા ની કેરી ના ટુકડા, ખાટા અથાણા નો સંભાર ૨ કપ, તેલ જરૂર પ્રમાણે ,૧ નાની ચમચી હળદર અને ૧ મોટી ચમચી મીઠું ,કાચી વરિયાળી ૧ ચમચી . રીત :સો પ્રથમ અથાણા ની કેરી ના ટુકડા ને સારી…
-
મમ્મી ભુખ લગી ,ખાના દો
મહોમદ અઝીઝ નું ગયેલું માતૃ પ્રેમ નું આ સરસ ગીત આપ સો સાથે શેર કરું છું. આશા છે આપ સો ને ગમશે .
-
જીસકો કો નહી દેખા હમને કભી
મધર્સ ડે ના દિવસે વિશ્વ ની દરેક માતાઓ ને હર્દય પૂર્વક સમર્પણ .
-
પિતા કદી મરતા નથી
બાપુજી ની વસમી વિદાય ને એક વરસ અને બે મહિના થયા .એક પણ દિવસ એવો ગયો નથી કે તમને ભૂલ્યા હોય .કેવી રીતે ભુલાય કારણકે તમે તો અમારા દરેક ધબકાર માં સ્વસો છો .વાત્સલ્ય ના તમારા અમી ઝરણા અને તમારા સંસ્કારો ના રૂપે તમે અમારી સાથે હરપળ જીવો છો . કાનાના લગ્ન માં તમારો જન્મ…
-
ચકા ચકી ની વાર્તા
આજે વર્લ્ડ સ્પેરો ડે છે તો ચાલો આજે એક જૂની અને જાણીતી ચકા ચકી ની બાળ વાર્તા જે બધાએ અચૂક સાંભળી જ હશે એ પાછી યાદ કરીએ . એક હતો ચકો અને એક હતી ચકી .બન્ને સાથે હળી મળી ને રહેતા હતા .બન્ને મોજીલા .એક ડાળ થી બીજી ને એક ઝાડ ઉપર થી બીજા ઝાડ…
-
યાદ હજુ તાજી છે .
તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે, તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે. તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે, એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે. ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી, છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે. આખો મળી, દિલ મળ્યા,…
-
તુ ચાલી આવ ,તારા વિણ બધુ ખાલી લાગેછે .
શ્રી સાંઈરામ દવે ની આ ગઝલ એમના મુખે સાંભળીએ .
-
પતંગ
સર્વે વાચક મિત્રો ને મકર સક્રાંતિ ની શુભ કામના .આજે એફ .બી પર સરસ ચાર લાઈન વાંચી .મને ગમી એટલે આપ સૌ સાથે શેર કરું છું . સહેજ ભીની સહેજ કોરી હોય છે, લાગણી તો ચંચળ છોરી હોય છે, હોય છે રંગીન પતંગો બધાની પાસે, પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
-
કરતા જાળ કરોળિયો… – દલપતરામ
કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ, પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ. એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર, ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર ફરી…
-
લાગણીવશ હૃદય ! – ગની દહીંવાળા
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય ! છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય ! જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન, દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય ! કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી…
You must be logged in to post a comment.