Author: Maya Raichura
-
ગુજરાત ની અસ્મિતા – રાધા મહેતા
આજે જયારે પ્રવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓ અને તેમની અસ્મિતા વિષે એક સરસ મજાના વીડીઓ દ્વારા જાણીએ અને માણીએ અને ગુજરાતી હોવાનો ગર્વ અનુભવીએ . જય જય ગરવી ગુજરાત .
-
જોઈએ
શો ભજવનારાઓ ને હાઉસફુલ થીએટર જોઈએ , લાઈફ જીવનારાઓ ને તો એક માત્ર કોર્નર જોઈએ . ફ્રેન્ક ફાધર ,ગુડ મધર ,કેરિંગ ડોટર જોઈએ , માંદગી માં બીગ બ્રધર નહી ,સ્મોલ સિસ્ટર જોઈએ . ખુબ ઉંચે પહોંચનારા એટલું જાણે જ છે , હાઈટ ઉપર ઓક્સિજન વાલા સીલીન્ડર જોઈએ . પ્રેમીઓ જુના પુરાના ચાંદ થી ખુશ હાલ…
-
કસોટી
ઝુકાવી તી ગરદન ઘણી ઉમ્મીદો લઇ ને , ખબર નહોતી કરીશ કસોટી તુ અમારી , પોતીકા ઓ ના હાથ માં જ ખંજર દઈ ને .
-
ગુજરાતી સૌથી પ્યારા
હમણાં ગુજરાત માં પતંગ મહોત્સવ અને વાયબ્રન્ટ ગુજરાત ના માહોલ માં મસ્તી લાવી દે તેવું શ્રી સાંઈરામ દવે નું આ ગીત સાંભળીએ .આશા છે આપ સૌ ને ગમશે .
-
છોડી દે – નીતિન વડગામા
સૌ વાચક મિત્રો ને નાતાલ પર્વ ની શુભેચ્છા .શ્રી નીતિન વડગામા ની આ ગઝલ નવા વર્ષ માટે અને આજ ને મન ભરી ને માણીલેવા માટે સરસ વિચાર આપી જાય છે . એક બે ત્રણ ચાર છોડી દે. ઊગતો અંધકાર છોડી દે. તોજ નમણી નિરાંત નિરખાશે, તુ તને બારો બાર છોડી દે. આપમેળેજ આવી મળશે એ,…
-
પુત્રવધુ
-
લગ્ન ગીત – મારી લાડકવાયી દીકરી
રાગ -( બાબુલ કી દુઆ એ લેતી જા ) મારી લાડકવાયી દીકરી તો ,આજે સાસરિયા માં જાય છે , પાળી પોષી ને મોટી કરી, એ માબાપ થી દુર જાય છે . ઘર સુનું સુનું થઇ જાશે ,તારા વિના કાંઈ ગમશે નહી , તાતા પ્રેમ અને માયા મમતા ,જીવનભર કોઈ ભૂલશે નહી , આંખે આંસુડા ઉભરાયે…
-
હું ગુજરાતી
આજે એફ.બી પર એક સરસ પોસ્ટ વાંચી. મને ગમી એટલે આપ સૌ મિત્રો સાથે શેર કરું છું .આપ ને પણ જરૂર ગમશે . છુ ગુજરાતી, ચપટી ગળપણ દરેક શાકમા નાખુ છુઁ, એ જ શિરસ્તો,હુ હમેશા વાણીમાઁય રાખુ છુ..!! કઠણ સંજોગો આવે તો, સુકા ચણા ફાકુ છુ, જીવનની ગતિને તોય હુ અશ્વ જેવી રાખુ છુ.! ઓછી…
-
ચારણ કન્યા -ઝવેરચંદ મેઘાણી
કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી ની આ રચના થી ભાગ્યે જ કોઈ અજાણ હશે . આ પ્રસંગ બન્યો હશે ત્યારે એ પોતે હાજર હશે અને આ ચારણ કન્યા ના શૌર્ય ને જોતા કવિ ના મુખે થી આ કાવ્ય સરી પડ્યું. અમે ભણતા હતા ત્યારે આ કાવ્ય અભ્યાસ ક્રમ માં હતું અને મને એ ખુબ ગમતું .આશા…
-
એક ઘા – કલાપી
કાવ્ય – એક ઘા તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ, પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું…