Author: Maya Raichura

  • એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

    એક સથવારો સગપણનો મારગ મજીયારો બે જણનો … એક સથવારો … આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં એક અણસારો ઓળખનો એક ઝમકારો એક ક્ષણનો … એક સથવારો … ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું મેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું એક ધબકારો રુદિયાનો એક પલકારો…

  • હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો – રાહી ઓધારિયા

    હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો- બસ એમ એમ મારો જમાનો થતો ગયો. એનો થતો ગયો અને આનો થતો ગયો, કોને ખબર હું કેમ બધાનો થતો ગયો ! આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા, તારો થયા પછી હું ઘણાનો થતો ગયો. વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં, મોટા થવાની સાથ હું નાનો થતો ગયો. કેવી…

  • સ્વાસ્થ્ય વર્ધક પીણું

    સ્વાસ્થ્ય વર્ધક પીણું – સામગ્રી – ૨ મોટા રસદાર આંબળા , મુઠ્ઠીભર તુલસી ના પાન ,મુઠ્ઠીભર ફૂદીના ના પાન ,૧ મોટો ટુકડો આદુ ,૧ મોટોગાંઠીઓ  લીલી હળદર .સ્વાદ પૂરતું મીઠું અથવા મધ . રીત – મીઠું અથવા મધ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી થોડું પાણી નાખી મિક્સર માં પીસી લો. હવે તેને ગાળી એમાં…

  • ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

    ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું, આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું સંસારની પગથારને કોઇ ઘર નથી, મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી, શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને, બુધ્ધિ…

  • શરદ પુનમ

    આજે શરદ પૂર્ણિમા  એટલે કે રાસોત્સવ .રાસ રમવાનો અને દૂધ પૌઆ આરોગવા નો દિવસ ,સોરી ,દિવસ નહી રાત કહેવું જ વધુ યોગ્ય લાગશે .મન ભરી ને રાસોત્સવ માણવા ની રાત .રાસે રમી ને ઝૂમી લેવા ની રાત. તો ચાલો આજે આવું જ એક સુંદર મઝા નું ગીત સાંભળીએ . આ ગીત સાંભળતા જ પગ આપોઆપ…

  • જીવનસાથી નો જન્મદિવસ

    આજ નો દિવસ મને લાગે બહુ વહાલો , કે મારા જીવનસાથી નો જન્મદિન છે આજે . ઓ રે મારા સાથી તમને ભેટ હું શું આપું ? સાથ નિભાવીશ સદાય , વચન હું એ આપું , ખુશ રહો તમે સદાય એ પ્રયત્ન છે મારો ……………કે મારા જીવન સાથી સફલ થાય જીવન માં સૌ પ્રયત્નો તમારા ,…

  • સદગુણો

    બધાજ સદગુણો વિનમ્રતા ના પાયા ઉપર ઉભેલા છે .

  • નસીબ

    નસીબ – જે માણસો ની ખુબ જ જરૂર હોય છે ,તેઓ ભાગ્યે જ મળે છે . જેની કોઈ જ જરૂર હોતી નથી તેમનો સંગાથ છૂટવો મુશ્કેલ હોય છે . જેમની પાસે જવાનું ખુબ ગમે છે તેમની પાસે જઈ શકાતું નથી . જેમની પાસે જવાનું મન પણ થતું નથી ત્યાં જાવું જ પડે છે . જયારે…

  • ફાફડા જલેબી

    પત્ની – આજે તમે આટલા બધા ફાફડા જલેબી ઝાપટી ગયા તો રોજ ટીફીન કેમ ઓછુ ભરવા નું કહો છો ? પતિ – અરે !આજે રજા છે  રસોડા માં અને ઓફીસ  બન્ને માં .રોજ તો અડધું પેટ બોસ ની ડાટ ડપટ થી જ ભરાઈ જાય છે અને અડધું ………..

  • વહુ છે મારી લાડકવાયી – માયા રાયચુરા

    વહુ છે મારી લાડકવાયી ,લક્ષ્મી નો અવતાર , એ હસે તો ફૂલડા ઝરે , બોલે તો ટહુકાર ……..વહુ છે મારી ખુશીઓ નો તું છે ખજાનો ,ગુણો નો ભંડાર , તું  છે અમારા ઘર ની રોશની ,ઝગમગાટ થાય ….વહુ છે મારી તું છે અમારી ફૂલવેલી , લજામણી નો છોડ , રાતરાણી થઇ મહેકે સદા તું ,મારા…