Author: Maya Raichura

  • જાણો, સમજો  અને જીવન માં ઉતારો

    પ્રતિષ્ઠિત ડો.જોબન મોઢાની આ પોસ્ટ  કદાચ,તમારી આંખ ઉધાડે પણ ખરી…!   વૈદ્ય જોબન મોઢા અને વૈદ્ય નેહા ટાંક મોઢા દંપત્તિ  વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને  આયુર્વેદ ભણાવે છે તથા  વિશ્વભરના દર્દીઓની આયુર્વેદ તથા પંચકર્મથી સારવાર કરે છે. તેમના દ્વારા આયુર્વેદના ગ્રંથોના આધારે તૈયાર કરાયેલી  થોડી ટીપ્સ આ સાથે સાદર…

  • મજા છે !

    કોઈના આંસુ લૂછવાની મજા છે, બા ને ઓછું સંભળાય છે, પણ કેમછો પૂછવાની મજા છે. ભલે પડખા ફેરવી ને સુતા હૌઇએ વ્યવસ્થિત ઝગડા પછી, અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની મજા છે. હા ,વઢસે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો, પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની મજા છે. બાકી ભલે ભડભાદર…

  • ભટકવુ નથી

    લઇ કદી સરનામું મંદિરનું  હવે મારે ભટકવું નથી, જાણીલો, પ્રસાદ સિવાય  ત્યાં કઈ જ મળતું નથી. અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં, થાય કસોટી તારી, એ પગથીયું કદી ચઢવું નથી. હશે મન સાફ, તો  અંતરમાં બિરાજે છે તું આપોઆપ, દીધું છે…ને દેશે જ, ભલામણ જેવું કંઈજ કરવું નથી. હજી માણસ જ સમજ્યો…

  • એક પ્રવાસી ની આપવીતી 

    મુંબઇથી અમદાવાદ આવતી ‘શતાબ્દી એકસપ્રેસ’ એની પૂરી રવાની ઉપર દોડી રહી હતી. પ્રવાસીઓ રાત્રિ-ભોજનની પ્રતીક્ષામાં આમતેમ જોઇ રહ્યા હતા. એમાં એક અધીરા પ્રવાસીએ સામેની બર્થ ઉપર બેઠેલા એક જાજરમાન વૃદ્ધને પૂછ્યું, ‘કાકા, કેટલા વાગ્યા?’ ‘બીજી વાર જો સમય પૂછીશ તો તારા બાર વગાડી દઇશ! કાંડા ઉપર ઘડિયાળ બાંધવાની ટેવ પાડતાં તારા પિતાશ્રીનું શું જાય છે?’…

  • અમૃત ઉકાળો 

    ? *અમૃત ઉકાળો* ? *શરદી, ખાંસી, તાવ, એલર્જી, બાળકો ના રોગ માં 100% અસરકારક.* ઘરે બનાવવાની રીત: (બે વ્યક્તિ માટે) ચાર કપ પાણી  એક ચમચી હળદર  સ્વાદ અનુસાર નમક છીણેલું આદુ (અંદાજે એક ઇંચ) સાત મરી  સાત લવિંગ સાત તુલસી પાન  ત્રણ પાન અજમા optional પાંચ પાન ફુદીનો optional બધુજ મિક્સ કરી ને ધીમા તાપે…

  • જનતા નો જવાબ 

    સત્તા ધારી પક્ષ અને તમામ રાજકીય પક્ષો અને  રાજકારણીઓ  ના સવાલ નો *જનતા તરફથી જવાબ* ભારતીયો ટેક્ષ ચોરી નથી કરતા. ભારતીયો ટેક્ષ બચત કરે છે  જેથી કરીને પોતાના બાળકો ને  સારું શિક્ષણ આપી શકે,  સારી રોજગારી આપી શકે,  સારું સ્વાસ્થ્ય આપી શકે  અને  સારું ભવિષ્ય આપી શકે  જે તમારા જેવા નેતાઓ  આવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ…

  • સાચુ સુખ

    દાદીમા બનાવતા હતા રોટલી, પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી ! રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું,   ગોળનું ઢેફું ખાવા માટે ! કબુતરોને  ચણ,             કીડીઓને લોટ ! શનિવારે હનુમાનને સરસવનું તેલ,   અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું, ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો…

  • વરિષ્ઠ વૈષ્ણવજન

  • એક પિતા ની પુત્રી  ને શિખામણ

    ?જરૂર વાંચજો. એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે?   તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો … બેટા, તું અહીયા શું છે? તો દિકરી એ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું…

  • યોગ

    વહેલી સવારે સારું વિચારું ….એ યોગ છે… બોલું ન કોઈ માટે નઠારું …. એ યોગ છે… પોતાની ભૂલ માટે તરત માફી માગી લઉં.. બીજાની ભૂલ પણ હું સુધારું ….એ યોગ છે…. આસન જો અટપટા નહિ કરશું તો ચાલશે.. મહેનત કરી વજનને ઉતારું ….એ યોગ છે… મારા ગણીને સૌને પુકારું …એ યોગ છે… આનંદથી ઘરે હું…