Author: Maya Raichura
-
એક સમજુ પિતાનો પત્ર :
એક સમજુ પિતા નો પત્ર: પ્રિય પુત્ર, આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું .. ૧) જીવન, નસીબ અને મૃત્યું કોઈ જાણી શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય . ૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ…
-
મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ
પ્રસ્તુત છે ‘વરસાદ’ વિશેનું એ શહેરી ગીત … મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ વૃક્ષોને વાઢીને ઉગેલા શહેરો પર છાંટા નક્કામા વરસાવવાના નહિ ખેતરમાં, કોતરમાં, વનમાં ને વગડામાં ટાણે-અટાણે તું આવે તે ચાલે, પૂછીને આવવાનું રાખજે આ શહેરમાં “આઠ ને ચાલીસે આવું હું કાલે?” લોકો છે કોરા; ભીંજાવવાના નહિ… મેઘ તારે…. નોકરીઓ માંડમાંડ સાચવીયે છિયે…
-
હળવી રમૂજ
-
હસો અને હસાવો
ગુજરાતી રમુજ : બાપુ:- આ ટામેટા કેમ આપ્યા? શાકવાળી:- 20 ના 500 બાપુ:- તો હાલો ગણવા માંડો. ??????? ગુજરાતી રમુજ : એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા, ઓફિસર – નોટ ફાટેલી છે, બીજી આપો બાપુ – હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું? ???????? ??????? ગુજરાતી રમુજ :…
-
રહી ગયું
ખુદની સાથે મળવાનું રહી ગયું, ભીતર તરફ વળવાનું રહી ગયું ! ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની, અને ખુદને પરખવાનું રહી ગયું ! દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા, નિકટના સાથે ભળવાનું રહી ગયું! કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા, અને , ઈશ્વરને ઓળખવાનું રહી ગયું! ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ, અને પેલું સુખ ગણવાનું…
-
બાહુબલી
બે દીવસ પહેલાં સુરતમાં એક મિત્રના ઘરે રોકાએલો, બીજા પણ બે એક મિત્રો ત્યાં મળવા આવેલા, રાત્રે જમ્યા પછી વાતચીતમાં નક્કી કર્યું કે કાલે મોર્નીગશો માં બાહુબલી મુવી જોવા જઈએ…… સવારે લગભગ પાંચ વાગે ઉંઘ ઉડી ગઈ, સરસ ખુશનુમા વાતાવરણ હતું, ઘરની બારી માંથી આખી સોસાયટીનો રોડ દેખાતો હતો, એક સત્તર અઠાર વર્સનો છોકરો સાઈકલ…
-
સ્ત્રી
જે પાત્રમાં ઢાળો, ઢળી જશે – જળ છે સ્ત્રી, દરેકના જીવનમાં ભળી જશે – પળ છે સ્ત્રી. જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત, તે માટે બધાથી લડી જશે – પ્રબળ છે સ્ત્રી. છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં, મનને એ તરત કળી જશે – અકળ છે સ્ત્રી. મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ.…
-
મહેનત ની કમાણી
?? એક શેઠને ત્યાં લગ્ન જીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો. શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા. શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા. દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો. પૈસાને પાણીની જેમ વાપરે. શેઠે વિચાર્યુ કે દિકરાને રૂપિયાનું…
-
ચાલને ફરી પાછા મળીએ,
ચાલને ફરી પાછા મળીએ, થાક ઉતરી ગયો હોય તો આ અલ્પિવરામ ને ખસેડીયે, સફર હજુ લાંબી છે પછી નહી પહોંચીએ, લાગણી પર ચડેલી ધૂળને આંસુઓ થી લૂછીએ, ફરી એજ મસ્તી તોફાનના હિંચકા પર ઝૂલીએ, મનભેદને નેવૈ મૂકી મનમેળને સ્વીકારીએ, એકબીજાની ભૂલને સ્નેહની હૂંફથી સૂધારીઐ, વટે ચડેલી વાતને વ્હાલથી વધાવીએ, ચાલને ફરી પાછા મળીએ.
-
શરૂઆત કરી જો
તું આવ જરા પાસે અને વાત કરી જો છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો…!!!
You must be logged in to post a comment.