Author: Maya Raichura

  • માણસ ને

    માણસ   ને   પોતાનાં   ઘર  માં   પારકાપણું   લાગે   તે   વૃદ્દ્ધાવસ્થા .

  • જીવન માં

    જીવન માં   વર્ષો   નહી   પણ   વર્ષો  માં   જીવન  ઉમેરવાની    જરૂર  છે.

  • એક સરખા દિવસ

    એક  સરખા  દિવસ  ,સુખ  ના  કોઈ ના જતા  નથી , એથી જ  શાણા સાહ્યબી  માં  ફુલાતા નથી, ભાગ્ય   રૂઠે  કે  રીઝે ,એની  તમા  હોતી  નથી , એ જ  શુરા  છે  જે ,મુસીબત  જોઈ  મુંઝાતા નથી, ખીલે  તે  કરમાય  છે, સરજાય  છે  તે  લોપાય  છે, જે   ચઢે   તે   પડે   એ   નિયમ   બદલાતો   નથી.

  • દીલ આપ્યું છે તમને

    દીલ  આપ્યું   છે    તમને    બદલા  માં   દીલ જ   લઈશું, ઝેર    પણ  આપો   તો   ખુશી   થી   પી   લઈશું , પ્રેમ   માં   દુઃખ  ની   ફરિયાદ   ના   કરીશું, પણ   દીલ   તોડવાની   ઈજાજત     કદી  ના  દઈશું .

  • દીલ મેરા મુહોબ્બત તુમ્હારી

    દીલ   મેરા    મુહોબ્બત    તુમ્હારી , નીગાહે   મેરી   તસ્વીર   તુમ્હારી , કાશ !   દેખે    સબ    આપ  કો    નજર   સે   હમારી.

  • ચાંદની ચાંદ સે હોતી હૈ

    ચાંદની  ચાંદ સે   હોતી  હૈ,  સીતારો   સે   નહિ, મુહોબ્બત   એક  સે  હોતી  હૈ  ,  હજારો   સે   નહી.

  • અમે ખોબો ભરી

    અમે   ખોબો    ભરી રોયા  ,તો  ય   તમે  ના  પીગળ્યા , અમે    સોળે    શણગાર    સજીયા , તો યે   તમે   ના   રીઝ્યા , અમે   મનમુકી ને   હસ્યા ,તો  યે   તમે  ના  ફસ્યા, અમે   મુશળધારે વરસ્યા ,   તોય   તમે  તો   તરસ્યા .  

  • કરો દિલરુબા ને

    કરો  દિલરુબા  ને   કંઈ  સજા   તો   રાગ   માં   કરજો, કતલ   બુલબુલ   ની   કરો   તો   બાગ  માં   કરજો .

  • જે દિવસે જોશો

    જે   દિવસે   જોશો    તમારી   જાત  ને  દર્પન   વીના, તો   સમજજો   જીન્દગી   શરુ   થઇ   ગઈ   ઘર્ષણ  વીના .

  • મેરે પિયા

    મેરે  પિયા  મૈ   કુછ  નહિ  જાનું , મૈ  તો   ચુપચાપ  ચાહ  રહી, મેરે  પિયા  તુમ  કિતને   સુહાવન , તુમ   બરસો  જિમ   મેહા   સાવન , મૈ તો  ચુપ ચાપ   નાહ  રહી, મેરે  પિયા   તુમ   અમર  સોહાગી , તુમ  પાયે   મૈ   બહુ   બડભાગી , મૈ   તો   પલપલ    બ્યાહ   રહી .