દુનિયા રૂઠે તો ભલે રૂઠે

દુનિયા  રૂઠે તો  ભલે રૂઠે,  તમે  ના  રુઠસો  બાલમા પ્રિયા કહે  જો  રુઠસો  તમે તો  પ્રાણ  જશે  પલવારમાં

સમજાતું નથી

સમજાતું નથી કેમ આવું થાય છે , ઘડી માં હસવું ને ઘડી માં રડી પડાય છે, તમને જોવા માટે નયન અધીરા થાય છે, મીલન ના ઉમંગો થી રોમ રોમ પુલકીત થાય છે , ને જુદાઈ ના વીચાર માત્ર થી કંપી જવાય છે.

%d bloggers like this: