Author: Maya Raichura
-
પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા
ફાધર્સ ડે ના નિમિત્તે હું એક એવી વ્યક્તિ ની વાત કરું છું જે ફક્ત એમના સંતાનો ના જ નહી પણ આખા પોરબંદર માં અને આજુ બાજુ ના ગામડા ઓ માં રોટલા વાળા બાપા તરીકે ઓળખાય છે . માથે ટોપી , હાથ માં માળા અને સાદા વસ્ત્રો . આંખો માં જિંદગી નો અનુભવ અને ચહેરા…
-
દીલ કે આઈને મેં
દીલ કે આઈને મેં હૈ તસ્વીર તેરી, જરા ગરદન ઝુકાઈ ઔર દેખ લીયા.
-
પ્રેમ માં નજરો મળી ને
પ્રેમ માં નજરો મળી ને વાત કરી લે છે , જો મળી જાય સ્વપ્ન માં તો મુલાકાત સમજી લે છે .
-
ચીકુ નો હલવો
ચીકુ નો હલવો :- સામગ્રી :- ચીકુ ૨ નંગ , દૂધ , ખાંડ ૩ થી ૪ ચમચી , ઘી ૨ ચમચી ,એલાયચી નો પાવડર ચપટી , કાજુ બદામ પીસ્તા ની કતરણ. રીત:- ચીકુ ની છાલ ઉતારી બી કાઢી તેનો માવો કરો . એક કડાઈ માં ઘી મૂકી ચીકુ નો માવો નાંખી શેકી લો . તેમાં …
-
ફરાળી મુઠીયા
ફરાળી મુઠીયા – સામગ્રી – સિંગનો ભૂકો -૧ કપ , બટેટુ ખમણેલું અડધો કપ , વાટેલા આદુ મરચા , લીંબુ નો રસ , ખાંડ , કોથમીર અને જરુર મુજબ આરા નો લોટ , તળવા માટે તેલ ,મીઠું સ્વાદ મુજબ . રીત :- બધી સામગ્રી ભેગી કરી નાના નાના મુઠીયા વાળી તાળી લેવા .ગ્રીન ચટણી સાથે …
-
કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ? જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી ! હું તને મારો ગણીને બંદગી કરતો રહું. ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ? જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે, આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી ! અલ્પ જીવનમાં…
-
ટામેટા ની ચટણી
સામગ્રી -૧ મોટું ટામેટું, ૪ થી ૫ કળી લસણ , ૧ નાનો કાંદો, મીઠું , જીરું ૧ ટીસ્પુન , ૨ લીલા મરચા૧ નાનો ટુકડો આદુ , કોથમીર અને ફુદીનો . બધી સામગ્રી મિક્સી માં વાટી લેવી . ગમે તો થોડી ખાંડ પણ નાંખી શકાય .કોઈ પણ ફરસાણ સાથે સારી લાગે છે.
-
જ્યાં જ્યાં નજર મારી ઠરે
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની , આંસુ મહી એ આંખ થી યાદી ઝરે છે આપની . માશૂકો ના ગાલ ની લાલી મહી લાલી અને, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. જોઉં અહી ત્યાં આવતી દરિયાવ ની મીઠી લહેર , તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની.…
-
રવા નો શીરો વધ્યો હોય તો
રવાનો શીરો વધ્યો હોય તો તેનું પુરણ રોટલી માં ભરી ઘી મૂકી શેકી લો . સ્વાદિષ્ટ પુરણપોળી તૈયાર .
-
તમો ને મુબારક અમીરી તમારી
તમો ને મુબારક અમીરી તમારી , અમો ને મુબારક ફકીરી અમારી . તમોને મુબારક સઘળા સુખ વૈભવ , અમો ને ફકીરી માં નિરાળો અનુભવ . તમોને મુબારક ગાડી ને વાડી , અમો ને વ્હાલી છે ઝુંપડી અમારી . મલશે નહી તમોને ઝુંપડી માં અમારી, મહેલો ની એ જાહોજલાલી . સુખી રહો તમે સદાયે એ જ…
You must be logged in to post a comment.