Author: Maya Raichura

  • રોજ સવાર સાંજ ચાલવું

    રોજ સવાર  સાંજ  ચાલવું   એ   ઉત્તમ  કસરત  છે.

  • ભોગી બને રોગી

    ભોગી  બને  રોગી  અને  યોગી  રહે  નીરોગી

  • ઓ મા તું કયાં છે ?

    ઓ    મા     ઓ   મમ્મી     ઓ મારી    મોમ     તું     કયાં   છે ?   તને     ખબર    છે ને   કે    તું     મને  જગાડે    નહી     ત્યાં   સુધી   હું    જાગું    જ    નહી .   મારા     માથે   …

  • ગરીબ જાનકે

    ગરીબ જાન કે હમ  કો  ના   તુમ   મીટા   દેના , તુમ્હી   ને   દર્દ    દિયા   હૈ     તુમ્હી     દવા    દેના.

  • જેણે આપણ ને

    જેણે   આપણ  ને   સમય   આપ્યો    તેનાં   માટે    આપણ   ને   સમય    નથી.  પ્રભુ એ   આપણ  ને  આ ધરતી   પર   નિશ્ચિત   સમય   માટે   મોકલ્યા છે.   મરવા નો   સમય   પણ નક્કી જ છે .આપણ   ને   મળેલા    સમય નો કેવો ઉપયોગ   કરવો  એ   આપણે   વિચારવાનું છે.  એની   આ  જગત   રૂપી  સુંદર    રચના   ને    માણવી    જરૂર    પણ   એમાં    ખોવાઈ   ના …

  • પ્રેમ માં ચાલને

    પ્રેમ  માં    ચાલ  ને  ચકચૂર  થઈ  ચાલ્યા કરીએ , સુર્ય  ની  આંખે   અજબ નુર    થઈ   ચાલ્યા   કરીએ. એને    બદનામી    કહે   છે  આ   જગત   ના   લોકો, ચાલને    આપણે    મશહુર    થઈ    ચાલ્યા  કરીએ. એના    ધસમસતા    પ્રવાહે    બધું    આવી   મળશે, પ્રેમનું કોઈ   અજબ  પુર   થઈ    ચાલ્યા  કરીએ. પ્રેમ ના   ગર્વ   થી વધતો…

  • તમારી આંખો ની હરકત નથી ને ?

    તમારી આંખો  ની  એ  હરકત  નથી ને ? ફરી   આ  નવી   કોઈ  આફત   નથી ને ? વહેરે   છે   અમને   આખા  ને   આખા , એ   પાંપણ ની  વચ્ચે   કરવત  તો   નથી ને ? વહે  છે નદી   આપણી  બેઉ  ની   વચ્ચે , એ    પાણી  ની   નીચે  જ   પર્વત  નથી ને ? તમારા  તમારા …

  • રુદિયો રડે

    રુદિયો    રડે    માંહ્યલો   જલે આંખો    વરસે   અંતર   તરસે તો   પ્રીતમ   અનરાધાર   વરસે.

  • તમારા વીના

    તમારા વીના ઘર માં અંધારું  લાગે  છે, ઘર   આપણું   પણ  પરાયું  લાગે છે.

  • રુદિયા માં રામ

    રુદિય માં  રામ , મુખમાં  નામ અને  હાથો માં કામ  , એ    છે   સુખ ના ધામ .