Author: Maya Raichura
-
મૌન એ વાણી નું
મૌન એ વાણી નું તપ છે.
-
આભ કે દરિયા માં
આભ કે દરિયા માં કયાંય પણ કેડી નથી , અર્થ એનો એ નથી કે , કોઈ એ સફર ખેડી નથી . આપણે પણ ‘યા હોમ ‘ કરી ને ઝુકાવીએ , વિજય ની વરમાળા રાહ જુએ છે.
-
પોતાનાં માનેલ જયારે
પોતાનાં માનેલ જયારે પરાયા બની જાય છે,ત્યારે હ્રદય મહી આઘાત લાગી જાય છે.
-
જો હસતા બીજા ને
જો હસતા બીજા ને રાખતા હૈયું રડે તો શું થયું , નારી તણી નમ્રતા થોડી મળે તો શું થયું , ઘર માં અથડાય વાસણો તો એ અથડાવાથી શું થયું , બે ચાર કડવા ઘૂંટડા ગળવા પડે તો શું થયું ?
-
ભૂતકાળ ના ખ્યાલ
ભૂતકાળ ના ખ્યાલો માંથી બહાર નીકળશું તો ભવિષ્ય ભાર વિનાનું બનશે.
-
આપની પાસે કાંઈ ન હોય
આપણી પાસે કાંઈ ન હોય એ કરુણતા નથી, પણ આપણું કોઈ ન હોય એ મોટી કરુણતા છે .
-
બંધ આંખો એ પણ
બંધ આંખો એ પણ ઘણું બધું જોવું પડે છે , આંસુ વીના પણ રડવું પડે છે , આજ તો છે જીવન ની મોટી કરુણતા , કે સમય અને સંજોગો ના નામે કેટલુંય ખોવું પડે…
-
હો પુરી દીલ કી ખ્વાહિશ આપકી
હો પુરી દીલ કી ખ્વાહિશ આપકી, ઔર મીલે આપકો ખુશીયો કાં જહાં સારા , અગર આપ માંગે આસમાન ઔર સિતારા , તો ઈશ્વર દે દે આપકો આસમાન સારા.
-
બન સહારા બે સહારો કે લીએ
બન સહારા બે સહારો કે લીયે, બન કિનારા અપનો કે લીયે , જો જીયા અપને લીયે તો કયા જીયા , જી સકે તો જી હજારો કે લીયે.
-
તુલસીદલ થી તોલ કરો
તુલસીદલ થી તોલ કરો તો પવન બને પરપોટો , અને હિમાલય મુકો હેમ નો તો મેરુ થી મોટો , આ ભારે હળવા હરિહર ને મુલવવો શી રીતે, વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે .