Author: Maya Raichura
-
કૌન કહેતા હૈ
કૌન કહેતા હૈ બુઝુર્ગો ઈશ્ક નહી કરતે, ઈશ્ક કરતે હૈ મગર શક નહી કરતે .
-
ફરિયાદ ના કર
ફરિયાદ ના કર ઘડી ઘડી , યાદ કર મુઝે હર ઘડી .
-
પગથીયા ની
પગથીયા ની ખૂબી એ છે કે પોતે સ્થિર રહીને બીજા ને ક્યાંક પહોચાડે છે .
-
ભાગ્ય નું
ભાગ્ય નું લોકર પુરુષાર્થ ની ચાવી થી જ ખુલી શકે છે.
-
બચત કરવા
બચત કરવા માટે આવક વધારવા કરતા ખર્ચ ઘટાડવા ની જરૂર છે.
-
મુઠ્ઠી જેટલું
મુઠ્ઠી જેટલું મંદિર મારું, મૂર્તિ તારી વિરાટ, વામન બનીને આવીશ તો રાખીશ હૈયા માંય.
-
યોગી ન બનો
યોગી ન બનો તો કાંઈ પણ ઉપયોગી જરૂર બનો.
-
રોજ સવારે નરણા કોઠે નવશેકું ગરમ પાણી પીવું
-
પડી જાય ઘર બન્યા પહેલા
પડી જાય ઘર બન્યા પહેલા તો ચણતર ની ખામી છે, બેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે , રામ લક્ષ્મણ ની માતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં, એ ભૂમિ માં એવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે.
-
આનંદ નું
આનંદ નું ‘ફળ’ પામવા માટે આનંદ નું ‘બીજ ‘ રોપવું પડે છે.