Category: કવિતા

  • કરતા જાળ કરોળિયો… – દલપતરામ

    કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ, પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ. એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર, ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર ફરી […]

  • પુત્રવધુ

  • હું ગુજરાતી

    આજે એફ.બી પર એક સરસ પોસ્ટ વાંચી. મને ગમી એટલે આપ સૌ મિત્રો સાથે શેર કરું છું .આપ ને પણ જરૂર ગમશે . છુ ગુજરાતી, ચપટી ગળપણ દરેક શાકમા નાખુ છુઁ, એ જ શિરસ્તો,હુ હમેશા વાણીમાઁય રાખુ છુ..!! કઠણ સંજોગો આવે તો, સુકા ચણા ફાકુ છુ, જીવનની ગતિને તોય હુ અશ્વ જેવી રાખુ છુ.! ઓછી […]

  • ચારણ કન્યા -ઝવેરચંદ મેઘાણી

    કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી ની આ રચના થી ભાગ્યે જ કોઈ અજાણ હશે . આ પ્રસંગ બન્યો હશે ત્યારે એ પોતે હાજર હશે અને આ ચારણ કન્યા ના શૌર્ય ને જોતા કવિ ના મુખે થી આ કાવ્ય સરી પડ્યું. અમે ભણતા હતા ત્યારે આ કાવ્ય અભ્યાસ ક્રમ માં હતું અને મને એ ખુબ ગમતું .આશા […]

  • એક ઘા – કલાપી

    કાવ્ય – એક ઘા તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ, પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું […]

  • વહુ છે મારી લાડકવાયી – માયા રાયચુરા

    વહુ છે મારી લાડકવાયી ,લક્ષ્મી નો અવતાર , એ હસે તો ફૂલડા ઝરે , બોલે તો ટહુકાર ……..વહુ છે મારી ખુશીઓ નો તું છે ખજાનો ,ગુણો નો ભંડાર , તું  છે અમારા ઘર ની રોશની ,ઝગમગાટ થાય ….વહુ છે મારી તું છે અમારી ફૂલવેલી , લજામણી નો છોડ , રાતરાણી થઇ મહેકે સદા તું ,મારા […]

  • કાર્ય અને કર્મ

    અછાંદસ કાવ્ય – જેમ કોઈ નદી પોતે પાણી પીતી નથી અને કોઈ વૃક્ષ પોતે ફળ ખાતાં નથી તે જ રીતે મારી પુત્રી , સજ્જનો અને સન્નારીઓં પોતાની જિંદગીની શ્રેષ્ઠ ઉપલબ્ધિઓં સહુને આપવા તત્પર રહે છે. પરોપકાર જ્યાં સુધી સ્વભાવ ન બને ત્યાં સુધી આપણે કરેલી સેવાઓ માત્ર કાર્ય જ બની રહે છે મારી દીકરી . […]

  • જાગો ભારત જાગો

    છોડવો દેશ ને ભ્રષ્ટાચાર ની જાળ થી , અનશન તો દુર ની વાત છે , બંધ કરવો લૂંટવાનું બીજા ના થાળ થી .  જાગો ભારત જાગો …………. ઈમાન થી મહેનત કરી કમાઈએ અમે , શાન થી ને બેઈમાની થી લૂંટી જાઓ તમે , ના કરો તિલક મોંઘવારી નું ને શૃંગાર ભ્રષ્ટાચાર નો , રહેવા દો […]

  • જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ… – કૃષ્ણ દવે

    લીમડાને આવી ગ્યો તાવ લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો, જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે ! પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ? વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ. જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. અપ ટુ […]

  • મા

    માં વિષેનું કલાપીનું અદભુત્ત કાવ્ય .ભુજંગી છંદ માં ** અસ્વસ્થ ગૃહિણી ** અરર! બાલુડા! બાપડા અહો ! જનની આ હવે સ્વર્ગમાં જશે! સમજશો નહિ શું થઈ ગયું ! રમકડું કયું હાથથી ગયું !! વિસરી શે જશો છાતી બાપડી ! ઉપર જે તમે કુદતા સદા ? વિસરી ના શકે બાલ માતને! રમત તો હવે રોઈને કરો! […]