Category: કહેવત
-
મન
નવરું મન શેતાન નું ઘર .
-
સંગ
સંગ એવો રંગ .
-
સંપ
સંપ ત્યાં જંપ .
-
સંતોષ
સંતોષી નર સદા સુખી .
-
દીકરી
દીકરી ને ગાય દોરે ત્યાં જાય .
-
નિરાશ
પારકી આશ સદા નિરાશ .
-
લાંબા
લાંબા સાથે ટુંકો જાય , મરે નહી પણ માંદો થાય .
-
વિશ્વાસ
સૌથી મોટો શ્વાસ – વિશ્વાસ અને સૌથી મોટી ખાણ – વખાણ .
-
ભાઈ બેન
વાદળી વરસજે મારા વીરા ના ખેતરમાં .
-
ગરીબ
જે આપે ગરીબ ને રોટલા નો ટુકડો ,હરી તેને સાવ ઢુંકડો .