Category: ગુજરાતી
-
ચાલ્યા કરે !
-
ધડપણ
ઘડપણનું છે સરસ નામ, કોઈ કહે સન્યાસાશ્રમ કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ પણ હું કહું આનંદાશ્રમ ઘડપણમા આપણે કેવું રહેવું ઘરમાં હોવ તો આશ્રમ જેવું આશ્રમમાં હોવ તો ઘર જેવું ક્યાંય ગુંચવાવું નહિ જુની યાદો કાઢવી નહિ “અમારા વખતે” બોલવું નહિ અપમાન થાયતો જાણવું નહિ ખાલી ખાલી લંબાણ કરવુંનહિ સુખ ની ભટ્ટી જમાવતા રહેવું બધાથી દોસ્તી જોડતા…
-
પ્રેમ નુ વેચાણ નહિ કરું
-
ગુગલ નહિ કહે
કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે, કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે. કેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે, કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે. ક્યારે સૂવું, ક્યારે ઊઠવું? પૂછી શકીએ, ક્યારે સપનું આવશે એ ગૂગલ નહિ કહે. ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે, પણ મનમાં શું ચાલે છે…
-
*ચાલોને ફરી પાછા મળીએ*
??? *ચાલોને ફરી પાછા મળીએ* થાક ઉતરી ગયો હોય તો, આ અલ્પિવરામને ખસેડીયે સફર હજુ લાંબી છે, પછી નહી પહોંચીએ લાગણી પર ચડેલી ધૂળને, આંસુઓથી લૂછીએ ફરી એજ મસ્તી તોફાનના, હિંચકા પર ઝૂલીએ મનભેદને નેવૈ મૂકી, મનમેળને સ્વીકારીએ એકબીજાની ભૂલને, સ્નેહની હૂંફથી સૂધારીઐ વટે ચડેલી વાતને, વ્હાલથી વધાવીએ જુના નિશાળ ના , દી યાદ કરીયે…
-
સહારો
-
*એટલે પિયર પારકું લાગે છે*
*એટલે પિયર પારકું લાગે છે* હવે એ મોડા ઉઠવા માટે ઠપકો આપતી નથી. ડાઇનિંગ ટૅબલ પર મને બોલાવવાના બદલે હું જ્યાં બેઠી હોઉં ત્યાં નાસ્તો આવી જાય છે. નાની હતી ત્યારે જબરદસ્તી કરીને રીંગણાં-કારેલાં ખવડાવતી મારી મા હવે મને ભાવતું શાક જ બને એવી કાળજી લેતી થઈ ગઈ છે. મારા અસ્તવ્યસ્ત ચોપડા માટે કાયમનો કકળાટ…
-
*એટલે પિયર પારકું લાગે છે*
*એટલે પિયર પારકું લાગે છે* હવે એ મોડા ઉઠવા માટે ઠપકો આપતી નથી. ડાઇનિંગ ટૅબલ પર મને બોલાવવાના બદલે હું જ્યાં બેઠી હોઉં ત્યાં નાસ્તો આવી જાય છે. નાની હતી ત્યારે જબરદસ્તી કરીને રીંગણાં-કારેલાં ખવડાવતી મારી મા હવે મને ભાવતું શાક જ બને એવી કાળજી લેતી થઈ ગઈ છે. મારા અસ્તવ્યસ્ત ચોપડા માટે કાયમનો કકળાટ…
-
માણસ મોબાઇલ થઈ ગયો
જરુર જેટલી જ લાગણી ઓ રિચાર્જ કરતો થઇ ગયો, ખરે ટાણે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઇ ગયો . આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો . સામે કોણ છે એ જોઈ ને સંબંધ રીસીવ કરતો થઇ ગયો સ્વાર્થ ના ચશ્માં પહેરી મિત્રતાને પણ સ્વિચ ઓફ કરતો થઇ ગયો આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો . આજે…
-
આંસુ
બહાર આવતા આંસુ ને એક જ વાત નડી છે, મારા હસવા કે રડવાની કોઈને ક્યાં કાંઈ પડી છે !
You must be logged in to post a comment.