અમે ચાર ચકલીઓ ,અમે દાદા ની દીકરીઓ , અમે આજ ભેગા રમીએ , અમે કાલ ઉડી જઈએ .
Category Archives: ગુજરાતી
ટામેટા ઢોકળી
સામગ્રી ટામેટા , કાંદા, લસણ, આદુ, મરચા ,કોથમીર . હળદર ,ધાણાજીરું ,લાલમરચુંપાવડર ,મીઠું ,ખાંડ, ગરમ મસાલો રીત સૌ પ્રથમ ટામેટા ની ગ્રેવી બનાવો . એક પેન માં તેલ ગરમ થાય એટલે રાઈ જીરા નો વઘાર કરી હિંગ નાખી ,ઝીણા સમારેલા કાંદા નાંખી થોડી વાર સાંતળો .પછી તેમાં વાટેલા લસણ ,આદુ મરચા નાંખી સાંતળો .પાછી તેમાં …
ચાંદની ચાંદ સે હોતી હૈ
ચાંદની ચાંદ સે હોતી હૈ, સીતારો સે નહિ, મુહોબ્બત એક સે હોતી હૈ , હજારો સે નહી.
હર શામ ચીરાગો સે
હર શામ ચીરાગો સે જલા રખી હૈ મૈને, ના જાણે કૌન સી ગલી સે આઓગે , સબ ગલી ફૂલો સે સજા રખી હૈ મૈને.
દુનિયા રૂઠે તો ભલે રૂઠે
દુનિયા રૂઠે તો ભલે રૂઠે, તમે ના રુઠસો બાલમા પ્રિયા કહે જો રુઠસો તમે તો પ્રાણ જશે પલવારમાં
Hello world!
Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!