Category: રમુજી ટુચકા ( જોક્સ )
-
થોડુ હસી લો
-
હળવી રમૂજ
-
હસો અને હસાવો
ગુજરાતી રમુજ : બાપુ:- આ ટામેટા કેમ આપ્યા? શાકવાળી:- 20 ના 500 બાપુ:- તો હાલો ગણવા માંડો. ??????? ગુજરાતી રમુજ : એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા, ઓફિસર – નોટ ફાટેલી છે, બીજી આપો બાપુ – હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું? ???????? ??????? ગુજરાતી રમુજ :…
-
હસો ને હસાવો
પત્નિ: આજ તો દુકાનદાર મને છેતરવાનો જ હતો.. મેં સાબુદાણા લીધાં, ને એમાં ખાલી દાણા જ હતાં… સાબુ તો હતો જ નહીં… ??? ??? પતિ: વાહ.. કેવાં મારાં નસીબ?? સારું થ્યું તે વાઘબકરી ચા ના માંગી.. ??
-
હસી મજાક
पति :- “मेरी शर्ट उल्टी करके प्रेस करना…” पत्नि :- “ठीक है..!!!” पति ने 10 मिनिट बाद पूछा “मेरी शर्ट प्रेस हो गई…” पत्नि :- “नहीं….” पति :- ” क्यों…!!!!!” पत्नि :- ” उल्टी नहीं आ रही है…”???? ?????
-
આજની રમૂજ…
એક માણસ મરણ પથારી એ હતો, એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો. કોઈ એ કીધું, “એલા હવે તો भगवान् નું નામ લે” તો ક્યે, “નામ શું લેવું હવે ? એક -બે દીમાં તો રૂબરૂ મળવું જ છે ને?!” ?? Very positive person
-
ફાફડા જલેબી
પત્ની – આજે તમે આટલા બધા ફાફડા જલેબી ઝાપટી ગયા તો રોજ ટીફીન કેમ ઓછુ ભરવા નું કહો છો ? પતિ – અરે !આજે રજા છે રસોડા માં અને ઓફીસ બન્ને માં .રોજ તો અડધું પેટ બોસ ની ડાટ ડપટ થી જ ભરાઈ જાય છે અને અડધું ………..
-
ટાઈમ પાસ
૧ કાશ્મીર અને વાઈફ મા શું સમાનતા છે ? એમ તો બેય સમસ્યા જ છે પણ જો પડોશી નજર બગાડે તો બહુ ગુસ્સો આવે છે . ૨ છોકરીઓ ની અડધી ઉમર સારા પતિ ની તલાશ માં અને બાકીની અડધી ઉમર પતિ ની તલાશી માં જ વહી જાય છે . ૩ આજ નો સુવિચાર – બદામ…
-
આણેતો ઉપાડો લીધો
હાસ્ય લેખક શ્રી સાંઈરામ દવે નો વીડીઓ જોયો અને મને મજા આવી હાસ્ય ની સાથે ઘણી ગંભીર વાત વ્યસન અને તેના પરિણામો ની કરી .આપ સૌ વાચક મિત્રો સાથે આ વીડીઓ શેર કરું છું. આશા છે આપ સૌ ને પણ ગમશે . http://youtu.be/I2Yc_qES2dI
-
થોડું હસી લો
૧. બાપુ એ એ.સી લીધું .બીજા દિવસે શોરૂમ વાળા ને મારી મારી ને ધોઈ નાખ્યો . ડીલરે પૂછ્યું કે શું થયું ? બાપુ બોલ્યા , ડોબા ,૧.૫ ટન નું એ.સી લીધુંતુ ઘેર જઈ ને વજન કર્યું તો ૩૫ કિલો જ થયું . ૨. બાપુ મુંબઈ માં છોકરી જોવા ગયા . કન્યા – તમે શું કરો…
You must be logged in to post a comment.