Category: લોકગીત
-
પંખીડા ને આ પીંજરું
પંખીડા ને આ પીંજરું જૂનું જૂનું લાગે , બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે ….પંખીડા ઉમટ્યો અજંપો એને ,પંડ ના રે પ્રાણ નો (૨ ) , અણધાર્યો કર્યો મનોરથ ,એણે દુર ના પ્રયાણ નો , અણદીઠો એ દેશ જાવા લગન એને લાગી રે…….બહુ એ સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો ( ૨ ),…
-
મેંદી તે વાવી માળવે ને….- ઇન્દુલાલ ગાંધી | ટહુકો.કોમ
મેંદી તે વાવી માળવે ને….- ઇન્દુલાલ ગાંધી | ટહુકો.કોમ.
-
શ્રવણ ગીત
વિધિ ના લખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય … શ્રવણ કાવડ લઈ ને ફરતો ,સેવા માતપિતા ની કરતો , તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો જાય …જાય …જાય … તરસ માતપિતાની છીપવા , શ્રવણ જાયે પાણી ભરવા , ઘડુલો ભરતા મૃગ ના જેવો શબ્દ થાય …થાય …થાય … દશરથ રાજા મૃગયા રમવા આવે , મૃગલું…
-
કંકોતરી
કંકુ છાંટી કંકોતરી મોકલો , એમાં લખજો વહાલી બેની ના નામ ,લગન આવ્યા ઢૂંકડા. બેન ના દાદા આવ્યા ને , દાદી માં આવશે , બેન ની માતાનો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા . બેન ના કાકા આવ્યા ને કાકી આવશે , બેન ના ફોઈબા નો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા. બેન…
-
જ્ઞાન નું ગણિત
જ્ઞાન નું ગણિત એક કહે ઈશ્વર ભજ , બે કહે બગડેલું તજ , ત્રણ કહે તન મસ્ત બનાવો , ચાર કહે ચતુરાઈ બતાવો , પાંચ કહે પાવરધા રહેજો , છ કહે છળ માં ન વ્હેજો , સાત કહે તમે સેવા કરજો , આઠ કહે અળગા ના રહેજો , નવ કહે તમે રહેજો નમતા , દસ…
-
લાલ ચુંદડી
લાલ ચુંદડી રંગાવ મારી માડી ,સોના ના કંકણ ઘડાવ રે , ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી ,સેંથે સિંદુર ભરાવ રે , બારણીયે ઉભા મારા સસરા રે ,હસી હસી દીકરી વળાવ રે , જેમ જંગલ ના પંખી મારી માડી ,વ્હાણું વાત ઉડી જાયે રે , તેમ પરાઈ થઇ ને દીકરી દેશ પરદેશ જાયે રે , નાનો…
-
દેવ ના દીધેલ
તમે મારા દેવ ના દીધેલ છો , તમે મારા લાડીલા લાલ છો , આવ્યા ત્યારે અમર થઇ ને રહો . તમે મારા મહાદેવ જાઉં ઉતાવળીએ , જઈ ચડાવું ફૂલ , (૨ ) મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે ,( ૨ ) આવ્યા તમે અણમોલ , તમે મારું નગદ નાણું છો , તમે મારું ફૂલ વસાણું છો ….આવ્યા…
-
જોબનીયું
જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે , જોબનીયું કાલે જાતું રહેશે . જોબનીયા ને આંખ્યું ના ઉલાળા માં રાખો , જોબનીયા ને માથા ના અંબોડા માં રાખો ,જોબનીયું કાલે જાતું રહેશે . જોબનીયા ને હાથ ની હથેળી માં રાખો , જોબનીયા ને ચુંદડી ના પાલવ માં રાખો , જોબનીયું કાલે જાતું રહેશે . જોબનીયા ને…