Category: વાર્તા

 • આંબો

  ​*માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?* *એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો*. *બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો […]

 • મમ્મી એટલે બસ મમ્મી 

  ​‘મમ્મી, તું બિલકુલ સ્માર્ટ નથી, બીજાની મમ્મીઓને જો…. કંઈક તો શીખ. જીન્સ પહેર, ફેસબુકમાં તારું એકાઉન્ટ બનાવ. હું તો તને કહી કહીને થાકી પણ તું સુધરવાની જ નથી.’ શૈલી કૈંક ગુસ્સામાં બોલી. ‘ભાઈ સાહેબ, મને ઘરના, તારા, વિશેષના અને તારા ડેડીના કામમાંથી ફુરસદ મળે તો કંઈક કરું ને ?’ વિભા શૈલીના આમતેમ ફંગોળાયેલા કપડાં સરખાં […]

 • દીકરા દીકરી માં ભેદભાવ નુ રહસ્ય 

  ​*એક સંતની સભામા અચાનક એક છોકરી? ઉભી થઈ…* *એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો……* *એ કઈક કહેવા માંગતી હતી.* *સંતે એ છોકરીને પુછ્યુ બોલ દીકરી શુ વાત છે…?* *છોકરીએ કહ્યુ : મહારાજ, આ સમાજમાં છોકરાઓને* *દરેક પ્રકારની આઝાદી હોય છે , એ કઇ પણ કરે , ગમે* *ત્યા જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી […]

 • ઋણાનુબંધ

  આજે અચાનક સવાર માં પાર્ક માં ચાલતા ચાલતા એક જાણીતો ચહેરો જોયો .હું કઈ વિચારું એ પહેલા જ એક યુવાન ‘જય શ્રી કૃષ્ણ,માસી’ કહી ને મારી સામે ઉભો રહ્યો .મેં પણ સામે પ્રેમ થી જય શ્રી કૃષ્ણ કહ્યું .અને પૂછ્યું કે તુ ગોપાલ છે ને ?અમારી બાજુ માં રહેતો હતો .ઓહ !કેટલો નાનો હતો ત્યારે […]

 • ચકા ચકી ની વાર્તા

   આજે વર્લ્ડ સ્પેરો ડે છે તો ચાલો આજે એક જૂની અને જાણીતી ચકા ચકી ની બાળ વાર્તા  જે બધાએ અચૂક સાંભળી જ હશે એ પાછી યાદ કરીએ . એક હતો ચકો અને એક હતી ચકી .બન્ને સાથે હળી મળી ને રહેતા હતા .બન્ને મોજીલા .એક ડાળ થી બીજી ને એક ઝાડ ઉપર થી બીજા ઝાડ […]

 • મનોમંથન

  ઝરણા ,મારા માટે સરસ મજા ની મસાલા વાળી ચા બનાવ અને કાંઈક સરસ નાસ્તો બનાવ ત્યાં સુધી માં હું તૈયાર થઇ જઉં વસંત બોલ્યો .હા હમણાં જ બનાવું છું કહી ઝરણા રસોડા માં ચા નાસ્તો બનાવા લાગી .વસંત ત્યાર થઇ આવ્યો એટલે ઝરણા એ તેનો પ્રિય નાસ્તો ગરમ ગરમ ઢોકળા અને ચટણી સાથે ચા પણ […]

 • માતા પિતા -સંતાન ની પ્રથમ પાઠશાળા

  એક રાજા હતો .તે ખુબ કડક સ્વભાવ નો હતો ગુનેગારો ને તે કડક શિક્ષા કરતો .પ્રજા તેનાથી ડરતી હતી એટલે તેના રાજ્ય માં ગુનાઓ બહુ ઓછા થતા અને પ્રજા સુખ ચેન થી રહેતી .કોઈ ને ચોરી ,લુંટફાટ, મારામારી  નો ડર ન હતો .રાજા ના સૈનિકો રાત ના પહેરો ભરતા અને કોઈ કનડગત કરતુ હોય તો […]

 • પછાડો નહી ઉંચકો

  ગામા પહેલવાનનું નામ દેશ – વિદેશમાં જાણીતું છે . તેઓં વિશ્વવિજેતા પહેલવાન હતા . એક વાર એમનું સન્માન વિશ્વવિદ્યાલયમાં થયું . વિશ્વવિદ્યાલયના મોટા – ભવ્ય સમારંભમાં પંડિત મદનમોહન માલવિયાજીએ ગામા પહેલવાનની ખૂબ પ્રશંસા કરી . તેમણે શ્રોતાઓંને પોતાના સંબોધનમાં કહ્યું : ` આપ સૌ ગામા પહેલવાન જેવું જીવન બનાવો . ગામા પહેલવાનનું જીવન પ્રેરણાદાયી છે .’ ત્યાર પછી […]

 • નિષ્ફળતાથી નાસીપાસ ન થવાય !

  એક છોકરી, નામ તેનું નીતા ભણવામાં ભારે હોશિયાર . ભણતાં ભણતાં એસ . એસ . સી માં આવી . સમગ્ર, ગુજરાતમાં – બોર્ડમાં પ્રથમ દશમાં આવવાનો પાક્કો વિશ્વાસ . બધાં પેપરો સારા ગયા ; પરંતુ ઈંગ્લીશનું   પેપર થોડું અઘરું લાગ્યું . છતાં ૩૫ -૪૦  ગુણ તો આવી જ જશે , તેવો વિશ્વાસ . પરિણામનો દિવસ આવ્યો . […]

 • માનવતા મરી નથી પરવારી

  જરૂરી નથી કે ભગવાનની મદદ મંદિર જવાથીજ મળે છે…..એ તો એની મરજીથી ગમે ત્યારે, ગમે ત્યાં એની ફરજ પુરી કરેજ છે…. આપ ના ઓળખી શકો તો એનો શું વાંક! ************************ ભાઇ…કન્ડકટર… ભાઇ સા’બ, આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજો…ને… વાસણા આવે એટલે ઉતારી […]