Category: ગઝલ

  • માણસ મને હૈયા સરસો લાગે – સુરેશ દલાલ

    ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે, તોયે માણસ મને હૈયાસરસો લાગે… દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે, સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે, એને ઓળખતા વરસોનાં વરસો લાગે, તોયે માણસ મને હૈયાસરસો લાગે… ઘડીક સાચો લાગે ઘડીક બૂઠ્ઠો લાગે, ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે, ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે,…

  • દીકરી મારી લાડકવાઈ

  • જનારી રાત્રી જતા કહેજે – શયદા

    જનારી રાત્રી જતાં કહેજે સલૂણી એવી સવાર આવે, કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે… હ્રદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે, તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે… વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો, કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે’ કિનારેથી શું કરી…

  • સ્વજન કહેવાય છે કોને

    સ્વજન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું, સદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું… અજાણ્યા રહીને મેં તો, મારી બરબાદી જ કીધી છે, જતન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું… નજર સામે ફક્ત મેં તો, ચમકતો ચાંદ જોયો છે, વદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું… હવો…

  • ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે,- ઓજસ પાલનપુરી

    ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે, માણસ એ વખતે સાચો કલાકાર હોય છે… દાવો કરીને જે ય કહે છે ‘હું મસ્ત છું’, પોતાની હદ સુધી તો એ હુશિયાર હોય છે… તુજથી પુનર્મિલનનું વચન લેવું એટલે, સાચું કહું તો મોતને પડકાર હોય છે… દિવાનગીની વાતને સમજી શકે ન જે, મારી સમજ મુજબ એ સમજદાર હોય છે……

  • જીવન સ્વપ્ન છે એજ જુના પરંતુ – અમૃત ઘાયલ

    જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે; શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી- તમે પણ કહેશો કરામત કરી છે. ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે; શરાબીની યૌવનમાં સોબત કરી છે- ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે. કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી…

  • કયારેક એવું પણ બને .-માયા રાયચુરા

    ક્યારેક એવું પણ બને ,કે રણ ને મીઠું ઝરણ મળે , ક્યારેક એવું પણ બને કે ,સ્વપ્ન ના વાવેતર મળે , ક્યારેક એવું પણ બને કે ,જળ મહી માછલી તરફડે , કયારેક એવું પણ બને કે ,તણખલું ડુબે ને  પત્થર તરે, ક્યારેક એવું પણ બને કે ,ઘણું કહેવું હોય પણ શબ્દ ના મળે , ક્યારેક…

  • એ રીતે તારો સાથ છે ઇન્તઝાર માં – બરકત વિરાણી -‘બેફામ ‘

    એ રીતે તારો સાથ છે આ ઇન્તેઝારમાં, દેખાય નહીં જે રીતે કોઇ અંધકારમાં… મૂંગો અગર રહું તો રહો અશ્રુધારામાં, ખોલું અગર હું હોઠ તો નીકળો પુકારમાં… અડધું જીવન વીત્યું છે જગતના પ્રહારમાં, બાકી છે એ વીતે છે હવે સારવારમાં… સપનામાં, કલ્પનામાં, ફિકરમાં, વિચારમાં છે, છે તું જ જીન્દગીના બધાયે પ્રકારમાં… સુખ ઝાંઝવા છે કિન્તુ દુઃખો…

  • શું જલુ જો કોઈ ની જાહોજલાલી થાય છે – બરકત વિરાણી

    શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે, એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે. ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે, જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે. ગમ કરો નહિ કે વીતે છે જિંદગી…

  • મહેફિલ ની ત્યારે સાચી શરૂઆત થઇ હશે – કૈલાસ પંડિત

    મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે… ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું, લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે… આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો, રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે… મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું, વાતો થશે કે મારે કબૂલાત થઈ…