Category: ગઝલ

  • કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે.

    કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન, તું આવવાને ચાહે, ને આવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે. ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.…

  • દિવસો જુદાઈ ના જાય છે.

    દિવસો જુદાઈ ના જાય છે,એ  જશે જરૂર  મિલન સુધી , મારો હાથ  ઝાલી ને  લઇ  જશે ,મુજ શત્રુ ઓ  જ  સ્વજન  સુધી.      દિવસો   જુદાઈ ના જાય છે. ન  ધરા  સુધી   ન   ગગન  સુધી,   નહી   ઉન્નતી   ન   પતન  સુધી , ફક્ત   આપણે  તો  જવું  હતું  બસ  એકમેક  ના …

  • પ્રેમ માં ચાલને

    પ્રેમ  માં    ચાલ  ને  ચકચૂર  થઈ  ચાલ્યા કરીએ , સુર્ય  ની  આંખે   અજબ નુર    થઈ   ચાલ્યા   કરીએ. એને    બદનામી    કહે   છે  આ   જગત   ના   લોકો, ચાલને    આપણે    મશહુર    થઈ    ચાલ્યા  કરીએ. એના    ધસમસતા    પ્રવાહે    બધું    આવી   મળશે, પ્રેમનું કોઈ   અજબ  પુર   થઈ    ચાલ્યા  કરીએ. પ્રેમ ના   ગર્વ   થી વધતો…

  • તમારી આંખો ની હરકત નથી ને ?

    તમારી આંખો  ની  એ  હરકત  નથી ને ? ફરી   આ  નવી   કોઈ  આફત   નથી ને ? વહેરે   છે   અમને   આખા  ને   આખા , એ   પાંપણ ની  વચ્ચે   કરવત  તો   નથી ને ? વહે  છે નદી   આપણી  બેઉ  ની   વચ્ચે , એ    પાણી  ની   નીચે  જ   પર્વત  નથી ને ? તમારા  તમારા …

  • મેરે પિયા

    મેરે  પિયા  મૈ   કુછ  નહિ  જાનું , મૈ  તો   ચુપચાપ  ચાહ  રહી, મેરે  પિયા  તુમ  કિતને   સુહાવન , તુમ   બરસો  જિમ   મેહા   સાવન , મૈ તો  ચુપ ચાપ   નાહ  રહી, મેરે  પિયા   તુમ   અમર  સોહાગી , તુમ  પાયે   મૈ   બહુ   બડભાગી , મૈ   તો   પલપલ    બ્યાહ   રહી .

  • કઈ તરકીબ થી પથ્થર ની કેદ તોડી છે

    કઈ તરકીબ   થી  પથ્થર  ની કેદ  તોડી  છે , કુંપળ  ની  પાસે  શું  કુમળી  કોઈ   હથોડી  છે, તમારે  સાંજે   સામે  કિનારે   જવું  હોય  તો , વાતચીત ની  હલેસા  સભર  હોડી     છે , સમસ્ત   સૃષ્ટિ  રજત ની   બન્યા  નો દાવો  છે , હું   નથી  માનતો    આ    ચાંદ  તો  ગપોડી   છે , ગઝલ  કે  ગીત  ને   એ  …

  • રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના

    રસ્તો   નહિ  જડે  તો   રસ્તો કરી   જવાના ,થોડા  અમે  મૂંઝાઈ  મન  માં   મારી  જવાના , નિજ  મસ્ત   બની   જીવન   પૂરું   કરી   જવાના ,બિંદુ  મહી  ડૂબી  ને  સિંધુ  તરી  જવાના, કોણે   કહ્યું   કે  ખાલી   હાથે   મરી  જવાના,દુનિયા  થી  દીલ  ના  ચારે  છેડા ભરી  જવાના , છોને  ફર્યા  દિવસો , અમે  નથી  ડરી  જવાના ,  એ શું  …