Category: શાયરી
-
શાયરી
આવે બેનડી , બાંધે વીરા ને રાખડી , વીરા ને ખુશ જોઈ ને ઠરે તેની આંખડી , અક્ષત થી વધાવે ને આરતી ઉતારે , ઓવારણાં લઈ ને મો માં મુકે સાકર ની ગાંગડી .
-
શાયરી
સુરજ માં આગ છે ,ચંદા માં દાગ છે , પણ ભાઈ બહેન નો પ્રેમ અથાગ છે .
-
શાયરી
તેરે દર પે આ ગયે હૈ , અબ કિધર જાએંગે , જબ તેરે હો ગયે તો ક્યા ગૈર કે કહલાયેગે .
-
શાયરી
જિધર દેખો ઈશ્ક કે બીમાર બેઠે હૈ , મર ગયે હજારો લાખો તૈયાર બેઠે હૈ .
-
પ્રેમ
પ્રેમ ને દોલત થી ખરીદી શકાતો નથી , પ્રેમ ને કોઈ પણ ત્રાજવે તોલી શકાતો નથી , પ્રેમ અને પૈસા બંને જરૂરી છે જીવવા માટે , એક નો પણ અભાવ હોય જીવન માં તો , જીવન લાગે છે વન જેવું .
-
શાયરી
દોસ્ત હોય તો કૃષ્ણ સુદામા જેવા , ભક્ત હોય તો શબરી જેવા , પ્રેમ હોય તો રાધા જેવો , અને ભગવાન તો બસ મારા લાડકા કૃષ્ણ જેવો .
-
શાયરી
જીવન માં એવો સમય પણ ક્યારેક આવે છે , જયારે સંબંધો પણ બોજ લાગે છે , આશ્વાસન ના શબ્દો પણ તીર ની જેમ વાગે છે , અરે ! બીજું તો શું ,પ્રેમ નો પણ હ્રદય ને ભાર લાગે છે .
-
શાયરી
દીકરો મારો લાજવાબ , જાણે રણમાં ખીલ્યું ગુલાબ , રુઆબ જાણે મોટો નવાબ , દરેક પ્રશ્ન નો દે એ હાજર જવાબ .
-
શાયરી
કલમ લઈ લખવા બેઠો , શબ્દ બે ચાર , કાગળ રહ્યો કોરોકટ ને લોચનીયા માં આંસુડા ની ધાર , કેમ કરી ને મોકલવા હૈયા કેરાં હેત , હેત ની તો વરસે હેલી , કાગળ તો બે વેંત .
-
શાયરી
તારી આંખો ની પ્યાસ બનવા તૈયાર છું , તારા હ્રદય નો શ્વાસ બનવા તૈયાર છું , તું જો આવી ને મને સજીવન કરે તો , હું રોજે રોજ લાશ બનવા તૈયાર છું .