Category: શાયરી
-
ફરિયાદ નથી કરતી
ફરિયાદ નથી કરતી ફરી યાદ કરુછું, પલ પલ તમારા જ વીચાર કરું છું , આંખો માં મીલન ના સપના સજાવી ,તમારો ઇંતજાર કરું છું.
-
Dhaval Bhagat CHAL DIYE WO HUMKO BHULA KAR, BHARI MEHFIL ME HUMKO RULA KAR, AB TO OR BHI NIKHAR GAYA HE WO, KAJAL JO LAGAYA HE MERE DIL KO JALAKAR,,,!!!!!
-
જિંદગી નો આ ટૂંકો સાર છે.
જિંદગી નો આ ટૂંકો સાર છે, ન કિનારો ન મજધાર છે. જેઓ બીજા ના આધાર છે, તેઓ પોતે નિરાધાર છે. કોઈ જીવે છે ભૂતકાળ માં , કોઈ પર ભાવી નો ભાર છે. આજ કાંઈ પણ નવું ન બન્યું , એ જ મોટા સમાચાર છે.
-
ગરીબ જાનકે
ગરીબ જાન કે હમ કો ના તુમ મીટા દેના , તુમ્હી ને દર્દ દિયા હૈ તુમ્હી દવા દેના.
-
રુદિયો રડે
રુદિયો રડે માંહ્યલો જલે આંખો વરસે અંતર તરસે તો પ્રીતમ અનરાધાર વરસે.
-
તમારા વીના
તમારા વીના ઘર માં અંધારું લાગે છે, ઘર આપણું પણ પરાયું લાગે છે.
-
આભ કે દરિયા માં
આભ કે દરિયા માં કયાંય પણ કેડી નથી , અર્થ એનો એ નથી કે , કોઈ એ સફર ખેડી નથી . આપણે પણ ‘યા હોમ ‘ કરી ને ઝુકાવીએ , વિજય ની વરમાળા રાહ જુએ છે.
-
જો હસતા બીજા ને
જો હસતા બીજા ને રાખતા હૈયું રડે તો શું થયું , નારી તણી નમ્રતા થોડી મળે તો શું થયું , ઘર માં અથડાય વાસણો તો એ અથડાવાથી શું થયું , બે ચાર કડવા ઘૂંટડા ગળવા પડે તો શું થયું ?
-
બંધ આંખો એ પણ
બંધ આંખો એ પણ ઘણું બધું જોવું પડે છે , આંસુ વીના પણ રડવું પડે છે , આજ તો છે જીવન ની મોટી કરુણતા , કે સમય અને સંજોગો ના નામે કેટલુંય ખોવું પડે…
-
હો પુરી દીલ કી ખ્વાહિશ આપકી
હો પુરી દીલ કી ખ્વાહિશ આપકી, ઔર મીલે આપકો ખુશીયો કાં જહાં સારા , અગર આપ માંગે આસમાન ઔર સિતારા , તો ઈશ્વર દે દે આપકો આસમાન સારા.