Category: શાયરી
-
બન સહારા બે સહારો કે લીએ
બન સહારા બે સહારો કે લીયે, બન કિનારા અપનો કે લીયે , જો જીયા અપને લીયે તો કયા જીયા , જી સકે તો જી હજારો કે લીયે.
-
તુલસીદલ થી તોલ કરો
તુલસીદલ થી તોલ કરો તો પવન બને પરપોટો , અને હિમાલય મુકો હેમ નો તો મેરુ થી મોટો , આ ભારે હળવા હરિહર ને મુલવવો શી રીતે, વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે .
-
કૌન કહેતા હૈ
કૌન કહેતા હૈ બુઝુર્ગો ઈશ્ક નહી કરતે, ઈશ્ક કરતે હૈ મગર શક નહી કરતે .
-
ફરિયાદ ના કર
ફરિયાદ ના કર ઘડી ઘડી , યાદ કર મુઝે હર ઘડી .
-
મુઠ્ઠી જેટલું
મુઠ્ઠી જેટલું મંદિર મારું, મૂર્તિ તારી વિરાટ, વામન બનીને આવીશ તો રાખીશ હૈયા માંય.
-
પડી જાય ઘર બન્યા પહેલા
પડી જાય ઘર બન્યા પહેલા તો ચણતર ની ખામી છે, બેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે , રામ લક્ષ્મણ ની માતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં, એ ભૂમિ માં એવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે.
-
એક સરખા દિવસ
એક સરખા દિવસ ,સુખ ના કોઈ ના જતા નથી , એથી જ શાણા સાહ્યબી માં ફુલાતા નથી, ભાગ્ય રૂઠે કે રીઝે ,એની તમા હોતી નથી , એ જ શુરા છે જે ,મુસીબત જોઈ મુંઝાતા નથી, ખીલે તે કરમાય છે, સરજાય છે તે લોપાય છે, જે ચઢે તે પડે એ નિયમ બદલાતો નથી.
-
દીલ આપ્યું છે તમને
દીલ આપ્યું છે તમને બદલા માં દીલ જ લઈશું, ઝેર પણ આપો તો ખુશી થી પી લઈશું , પ્રેમ માં દુઃખ ની ફરિયાદ ના કરીશું, પણ દીલ તોડવાની ઈજાજત કદી ના દઈશું .
-
દીલ મેરા મુહોબ્બત તુમ્હારી
દીલ મેરા મુહોબ્બત તુમ્હારી , નીગાહે મેરી તસ્વીર તુમ્હારી , કાશ ! દેખે સબ આપ કો નજર સે હમારી.
-
અમે ખોબો ભરી
અમે ખોબો ભરી રોયા ,તો ય તમે ના પીગળ્યા , અમે સોળે શણગાર સજીયા , તો યે તમે ના રીઝ્યા , અમે મનમુકી ને હસ્યા ,તો યે તમે ના ફસ્યા, અમે મુશળધારે વરસ્યા , તોય તમે તો તરસ્યા .