Category: શાયરી
-
કરો દિલરુબા ને
કરો દિલરુબા ને કંઈ સજા તો રાગ માં કરજો, કતલ બુલબુલ ની કરો તો બાગ માં કરજો .
-
પાળિયા ની જેમ કાં ખોડે મને
પાળિયા ની જેમ કાં ખોડે મને , રાખ તું હર્દય જોડે મને , બહાર થી પુરેપુરો અકબંધ છુ ,કોઈ ભીતર માં રહી તોડે મને , પહાડ છુ જીરવી લઉં ઘા , પાષાણ ના , કેટલા ઝરણા સતત ફોડે મને , તારી પાસે આવતો સૌરભ બની, શ્વાસ માં લે કેમ તરછોડે મને , જાત માં જાતે …
-
ખુશી કે સાથ દુનિયા મેં
ખુશી કે સાથ દુનિયા મેં હઝારો ગમ ભી હોતે હૈ , જહાં બજતી હૈ શહનાઈ વહાં માતમ ભી હોતે હૈ .
-
જબ દો દીલ એક હોતે હૈ
જબ દો દીલ એક હોતે હૈ ,કયામત આ હી જાતી હૈ, ખુદા જબ હુશ્ન દેતા હૈ , નજાકત આ હી જાતી હૈ.
-
વલણ હું એકસરખું રાખું છું
વલણ હું એકસરખું રાખું છું, આશા નીરાશા માં , બરાબર ભાગ લઉં છું જીંદગી ના , સૌ તમાશા માં , સદા જીતુ છું એવું કંઈ નથી, હારું છું બહુધા પણ, નથી હું હારને પલટાવા દેતો, તમાશા માં .
-
સ્વમાની રહી ને
સ્વમાની રહી ને જીવું તો એ મારી લાજ રહે, જીવન ના અંત સુધી આનો આ મિજાજ રહે, મળી છે વાણી ને વર્તન ની મહેક એવી કે , કહે છે સહુ પરિમલ નું ચમન માં રાજ રહે.
-
ચમન માં અન્ય ને ના માન્ય હો
ચમન માં અન્ય ને ના માન્ય હો, ખુશ્બુ ભલે મારી, સ્વમાની ફૂલ છું , મારા સુધી તો, હું સુવાસિત છું .
-
હતું કેવું સંબંધો નું એ વળગણ
હતું કેવું સંબંધો નું એ વળગણ યાદ આવે છે, હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે , લઈને ગોદ માં સાંજે મને માં બેસતી જ્યાં પર , એ રસ્તા ધૂળિયા ને ઘર નું આંગણ યાદ આવે છે.
-
વૃક્ષ એકજ સેંકડો ફળ નું જાતન કરતુ રહ્યું
વૃક્ષ એકજ સેંકડો ફળ નું જતન કરતુ રહ્યું, સેંકડો ફળ થી જતન એક વૃક્ષ કેરું ના થયું , એમ પોષે છે પિતા બે ચાર પુત્રો ને છતાં , સર્વ પુત્રો થી જતન એકજ પિતા નું ના થયું .
-
બચપન કી મુહોબત
બચપન કી મુહોબત કો દીલ સે ન જુદા કરના , જબ યાદ મેરી આયે મીલને કી દુઆ કરના .