Category: શાયરી
-
જન્મ દિવસ મુબારક
મુબારક મુબારક મુબારક , તમને જન્મ દિવસ મુબારક ,સહુ સ્નેહીઓ ની શુભ કામના મુબારક , અને વડીલો ની આશિષ મુબારક . જીવન ના સઘળા સુખ વૈભવ મુબારક ,જીવન ની લીલી વાડી મુબારક , મારી તમને પ્રીત મુબારક . -માયા રાયચુરા .
-
જીવન
ખાલી હાથ આયા જગ મે ,ખાલી હાથ જાયેગા , ભરોસા નહી જીવન કા,પલમે બુઝ જાયેગા , જીવન એસા જી લો પ્યારો ,યમદૂત ભી સર ઝુકાયેગા.
-
પરવાને
પરવાને બન ઉસ શમા પે જલેંગે , દિવ્ય જ્યોત જલાકે પાવન બનેંગે , દિવ્ય ગુણો સે જીવન સજા લો , હર ઘર કો સ્વર્ગ જેસાસુંદર બનાલો .
-
દર્દ
દર્દ ને ચુપચાપ સહન કરી લઉં છું , પાણી ને બદલે આંસુઓ ને પી લઉં છું , તમને વચન આપ્યું છે એટલે , દરેક ઘા ને હસતા હસતા જીરવી લઉં છું .
-
દિલ્લગી
દિલે નાદાન બેચેન હૈ , દિલ્લગી કિસસે કરે , દિલે જાન દુર હૈ ,તો દિલકી બાતે કિસસે કરે .
-
મહેફિલ
હસીનો કી મહેફિલ મેં ઈશ્ક કી મંઝીલ કહાં , દીલ લીયા ઔર દર્દ લીયા હૈ ,ઈશ્ક કી મંઝીલ વહાં .
-
દીકરી
દીકરી નથી સાપ નો ભારો , દીકરી નથી રાત નો ઉજાગરો , દીકરી નો સ્નેહ છે ન્યારો ,દીકરી તો છે તુલસી ક્યારો .
-
અડગ મન
કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી , અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી .
-
પ્રીત
ફૂલો સે પતંગા કહેતા હે ,તેરી મેરી પ્રીત અનોખી , ધૂપ હૈ દુશ્મન તેરી ઔર આગ હે મેરી , આ ચલ બસે મધુર નિર્મલ જલ મેં , જહાં કુછ ન ચાલે તેરે મેરે દુશ્મન કી .
-
એકાંત
એકાંત ક્યારેક ક્યારેક સારું લાગે છે , થોડા સમય નો વિરહ પણ પ્રેમ વધારે છે , પણ જો હદ થી વધી જાય તો જીવવું અઘરું લાગે છે .
You must be logged in to post a comment.