Category: શાયરી
-
શાયરી
શાયરી શાયરી શું કરો છો?શાયરી શું છે ? એતો આપણી લાગણીઓ ની વાચા છે , મીલન ના સ્પંદનો અને વિરહ ની વેદના છે , ઉર્મીઓ ના ઉભરા ને યાદો નો ભંડાર છે .
-
પ્રેમ
ના જીવો વ્હેમ થી ,ના જીવો રહેમ થી , જીવો આદર્શ જીવન પ્રેમથી .
-
મિલન
જિસ રાહ કી મંઝીલ તેરા મિલન હો , ઉસ પર કદમ મેં બઢાવું , ફૂલો મેં તારો મેં .પતઝડ બહારો મેં , મેં ના કભી ડગમગાવું .
-
જનની
જનની જણ તો જણજે , કાં દાતા કાં શૂર , નહી તો રહેજે વાંઝણી , મત ગુમાવીશ નૂર .
-
વિશ્વાસ
હું ક્યાં કોઈ ની કદી આસ રાખું છું , એ ખુદા ! બસ તારામાં વિશ્વાસ રાખું છું .
-
સુરજ
તમે મારા સુરજ ને હું તમારી રોશની , તમે મારા ચાંદ અને હું તમારી ચાંદની , તમે મારા નાવિક ને હું તમારી નાવડી , તમે પ્રેમ નો સાગર તો હું સાગર ની લહેર , સદાય સાથે રહીશ તમારી ,જો હશે આપ ની મહેર .
-
ચાંદની
ચાંદની ચાંદ થી ફેલાય છે , તારાઓ થી નહી , પ્રેમ એક થી થાય છે , હજારો થી નહી .
-
સુરત
ના સુરત બુરી હૈ ,ના મૂરત બુરી હૈ , બુરા વો હૈ જિસકી નિયત બુરી હૈ .
-
ઘાયલ
અમે તો ઘાયલ થયા તમારી નજરો ના બાણ થી , હવે અમને ઘાયલ કરશે લોકો વ્યંગ બાણ થી , પરવા નથી દુનિયા ની , કૈક પ્રેમી ઘાયલ થયા , પ્રેમ ના પુષ્પ બાણ થી .
-
ભૈયા
હું નથી તારી પાસ તો શું થયું , મારી યાદ તો છે ને , મારા પ્રેમ નું પ્રતિક મારી રાખડી તો છે ને , નીરખજે એને ધ્યાન થી ,તો દેખાશે તને બેનડી , એક એક તાર રાખડી નો કહેશે તને મારા હ્રદય ની વાતડી .